Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

dattaniangel1gmail.com

રાસસાયણિક રીતે જીવન ઍ ઍક અસથીર ઘટના છે કારણ કે આપણા શરીર સતત ચાલતી ચયાપચય ની દેહ ધામિઁક કિ્યા ઑ જેવિકે રુધિરાભિસરણ ,શ્વસન ઉતસઁજન દરમયાન સતત ઑકિસડેશન રીડકશન થયા કરેછે આ રાસાયણિક ફેરફારો મા અસંતુલન પેદા થવા થી જીવન થંભી જાયછે

dilipp

tu mehsus ho ya na ho par ye dil dhadakta he to itna pata he ke tum muje jinda rakhne ke liye pal pal dhadakte ho..prit's Ba

pratikshabagchudasam

maakrupaa

hiten27

hiten27

umeshdonga

hu j aavu barne Ne hu j mane andar aavkaru,gharna barne darroj mehman kya thi lavu??

pratikshabagchudasam

bhargvi00

rat pade to andhkar ma padchayo pan aapno sath chodi de che saheb...bija thi to su umidd rakhiye...

pratikshabagchudasam

જિંદગીમાં કદિ નિરાશ ન થવુ. કારણકે કમજોર તારો સમય છે, તું નહીં.

ckkumar123

love u jindagi.

niralipujara81.

sach

shwetaa

અમથી ક્યા ગંગા મા ભીડ દેખાઈતી હશેે..?? લોકો પણ માને છે કે આપણે પાપ ક્યૉ છે..

pratikshabagchudasam

આંખો માં સપના રંગ-બેરંગા તું ભરી તો જો,
સાચા દિલ થી એકવાર ભરોસો તું કરી તો જો;
આવવું પડશે રણછોડ બનીને માધવ ને પણ,
મીરાં બની વિષ કટોરો અધરે તું ધરી તો જો.
~નિરલ સોમૈયા"નીલ"

nirals

jeetendra

જીવનમાં સુખ શાંતિ ની સાચી અનુભૂતિ ત્યારે જ થાય.. જ્યારે દુઃખ નો અનુભવ થયો હોય....

pranavbanker

મિત્રો કંઇક યાદ આવ્યુ ???? શું વાત કરો છો ?? સાચે જ ?? અરે કમેન્ટ કરો જે યાદ આવ્યુ તે... ના ના ભુલી ગયા ? એમ તે કંઇ હોતું હશે ???

ckkumar123

એ ન પૂછો.......

bhargvi00

આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય, તો તે આપણી જાત છે.

ckkumar123