Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

Dr. Manas Aggarwal has more than 14 years of clinical experience, including a focus on pancreatic diseases. He graduated in medicine from one of the most reputed colleges in Delhi and later obtained a super-specialist qualification from SGPGIMS, Lucknow, one of the oldest and stalwarts among super-specialty institutes in the country. During his time at Medanta Hospital, Lucknow he honed his skills further.



This initiative was founded with the goal of providing patients with ethical, modern, and evidence-based treatment. Being the Best Gastro Cancer Surgeon in Lucknow. Dr. Aggarwal is a board-certified, highly trained surgeon, he is a firm believer in the effectiveness of meditation, lifestyle changes, and diet as the basis for treatment and will resort to medication and surgery only when all else fails.



#Colon Cancer Doctor In Lucknow - Dr Manas Aggarwal



#Best Gastro Cancer Surgeon In Lucknow - Dr Manas Aggarwal



#Best Proctologist Surgeon In Lucknow - Dr Manas Aggarwal



#Best Piles Surgeon In Lucknow - Dr Manas Aggarwal



Visit Now :- https://maps.app.goo.gl/V1i69qKeFjS3sySH7

drmanas_gastro

Happy International Day of Happiness!

Read more to discover some unfailing methods of helping others: https://dbf.adalaj.org/7a6d4JjW

#happiness #BeHappy #SpreadHappiness #SpreadJoy #happinessday #InternationalDayOfHappiness #DadaBhagwanFoundation

dadabhagwan1150

સૂનો માળો ટહૂકો સૂનો
મળ્યો આજ
ચકલીઓનો ફોટો જૂનો…
-કામિની

kamini6601

નિરખો વૈભવ વસંતનો
નિખર્યો ગરમાળો ફાગણનો…

kamini6601

💔 imran 💔

imaranagariya1797

इतनी छोटी होकर भी
जोड़ लेती अपना घर
---
बुद्धिमत्ता से युक्त मानव
द्वेष के खातिर तोड़ देता सबका घर
--
तिनके की उत्तम पहचान
रग रग में है तुम्हारे.
---
काश! कुछ तुमसे सीख
मानव अपना जीवन संवारे.
-डॉ अनामिका-
#हिंदी_का_विस्तार #हिंदी_पंक्तियाँ
#हिंदी_शब्द
#विश्व_गौरैया_दिवस
#बज्म़

rsinha9090gmailcom

This is the time....
when we proudly said that....
we are an Indian...
#proudmoment ..
🫰❤️🇮🇳

muskan1810

"सनातन की हुंकार"

कब तक मौन रहोगे तुम, अन्याय बढ़ता जाएगा?
कब तक सहते रहोगे, धर्म कब तक झुकता जाएगा?
जागो अब रणबांकुरों, माटी पुकार करती है,
राम का नाम लो रग-रग में, विजय पताका धरती है।

देखो भगवा रो रहा है, गीता फिर से पुकार रही,
कृष्ण का चक्र रुका पड़ा, धरती मां कराह रही।
उठो शिव के त्रिशूल बनो, बनो अर्जुन के बाण,
अब ना रुकेगी यह हुंकार, बन जाओ धर्म की जान।

सिंहनाद हो गगन गूंजे, हर घर में दीप जलाओ,
हिंदू का गौरव फिर जागे, चलो भगवा लहराओ।
अब ना रुकेगी कर्मधारा, धर्मपथ ना छूटे,
शिव, राम, काली के संग, जय सनातन गूंजे।

आओ हम सब एक बनें, फिर इतिहास बनाएंगे,
रामराज्य के सपने को, इस धरती पर लाएंगे।
हर घर से फिर दीप जलेगा, हर मन में अरमान,
जय सनातन, जय हिंदू, जय-जय हिंदुस्तान!

जय श्री राम! हर हर महादेव!


#सनातन #जय_श्री_राम #देशभक्ति #मातृभारती

koshalyadav3232

રાધેકૃષ્ણ🙏🏻

falgunidostgmailcom

gautam0218

gautam0218

gautam0218

gautam0218

gautam0218

Good morning! 🌅

સારાંશ - અનંતકાળ સુધી ટકી રહેનારા સંબંધોની શરૂઆત હળવી આંચ સાથે થાય છે; સમયની પરીક્ષાના તાપે તપી આગળ વધતાં એ અણિશુદ્વ પાર પડી છેવટે, અવિગત હૂંફમાં પરિણમે છે.

-

-

-

#dailywords #dailythoughts #articles #lifecoaching #thoughts #daily #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

swatisjournal

Good evening! 🌇

સારાંશ - સંબંધો શોખથી બાંધેલા મકાન જેવા હોય છે. તેને પણ સતત જાળવણી, સમારકામ અને રીનોવેશનની જરૂર હોય છે. સંબંધો માત્ર બનાવીને આગળ વધી જઈ શકાતું નથી. તેના પર સતત કામ કર્યા કરવું પડે છે, જે તૂટે છે તેને જોડવું પડે છે. તેને સુંદર અને મજબૂત બનાવી રાખવા ખૂબ પ્રયત્નો કરવા પડે છે.

-

-

-

#dailywords #dailythoughts #articles #lifecoaching #thoughts #daily #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

swatisjournal

"આંખથી લઈને હૃદય સુધી સાવ લુખ્ખો વગડો;

રોકાશે ક્યારે આ ભીતર રણનું પ્રસરવાનું?

અને સાથે જ,

રોજ તારી યાદમાં થોડું-થોડું મરવાનું?

નવો આ કરતબ હવે લાગે છે શીખવો પડશે;

અઘરું તો છે, લાગણીઓનાં સુકા પટ પર તરવાનું!

પણ ક્યાં છે સરળ,

આમ રોજ તારી યાદમાં થોડું-થોડું મરવાનું?

લાગતું એવું કે તુજ વિણ સઘળું થંભી જાશે;

પણ હોતું હશે કંઈ, આ હૃદય ક્યાં ભૂલે ધબકવાનું?

એટલે આપણે તો,

આમ રોજ તારી યાદમાં થોડું-થોડું મરવાનું!"



પૂર્ણ કવિતા વાંચવા માટે નીચેની લિંક પર મુલાકાત લેશો.. 👇👇👇

https://swatisjournal.com/roj-thodu-a-gujarati-poetry



રચના પર આપના વિચારો સદૈવ આવકાર્ય છે.✍️🙏

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

swatisjournal

નમણું નખરાળુ ને નટખટ જો આવ્યું તું એક શમણું ,
વહાલ એના પર ન જાણે કેમ? આવ્યું તને બમણું .

રઢિયાળી રાત માં બંધ મિજાગરે વાગ્યા રૂડા ઢોલ,
ઢોલના તાલે થીરકે કેમ ડાબાને બદલેં અંગ મારું જમણુ!

રિસાયું એ, જો નાહકનું તને નખશીખ નિહાળવા માત્ર,
ને તે એને અજાણતા ગણી લીધું સાવ એમ સજા પાત્ર!

જેમ જેમ જાવ, મનાવવા એમ રીસાય એ અડિયલ બમણુ,
તોડી તાણી ને અંતે કૃતિ એ રાખી લીધું એ મનોહર શમણું.

કૃતિ રાવલ

krutiraval7256

self importance..

krupalipatel.810943