Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

માતૃભારતી પરિવારને ગુરુપૂર્ણિમા નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના

falgunidostgmailcom

ગુરુ પૂર્ણિમાની આપ સૌને શુભેચ્છા

harshadpatel194722

💖💖

shamimmerchant6805

💖💖

shamimmerchant6805

To the one who reveals to me that the essence of the universe is the essence in me and in all beings, I express my gratitude to that Guru through my salutations.

I bow down to you, the beginning and the one without any beginning, the supreme without any equal, the One without a second.

Guru Purnima signifies one of the greatest moments in the life of humanity. This is about transcendence and liberation, a possibility that human beings never knew... my Guru I bow to you...

dr.bhairavsinhraol9051

જય સંતરામ મહારાજ 👏
જય નારાયણ દાસ મહારાજ 👏

એક સમયે હું ૨૦ વરસનો હતો તે સમયે મારા ઘરની પરિસ્થિતિ ઘણી ખરાબ હતી
ઘરમાં પાંચ ભાઈ બેન માં હું સૌથી નાનો
બધા પોતપોતાના ફેમિલી સાથે અલગ હતા ત્યારે મારા માથે મારા માતાપિતા ની એક જવાબદારી હતી હું ભણતો હતો ને ઘરમાં કોઈ આવકનું સાધન ના હતું ને મને આથી ભણવામાં પણ રસ રહેતો ના હતો
એક દિવસ હું સંતરામ મંદિર માં ગયો ત્યારે નારાયણ દાસ મહારાજ પોતાની ખુરશી માં બેઠા હતા ત્યારે મેં પૂછ્યું કે મહારાજ મારા ઘરમાં દુઃખ કેમ છે! કેમ બધાયે પોતાનું મોં ફેરવી દીધું છે! કેમ કોઈ મદદે આવતું નથી!
તો તે કહે કે બેટા જા તું ઘેર, ને કોઈ ચિંતા કરીશ નહિ એક સમય એવો આવશે કે તેઓ સૌ કોઈ તારા ઘેર પરત ફરશે ને મદદ કરશે.. ને બન્યું પણ તેમ આજે અમે સૌ એક છીએ
દુઃખનો સમય વહી ગયો છે
ને સૌ કોઈ સુખી છીએ
જય સંતરામ મહારાજ 🙏

harshadpatel194722

આજે ગુરુપૂર્ણિમા છે અને મારી રચના ગુરુનું સાનિધ્ય એકલવીર સાપ્તાહિક માં પ્રકાશિત થઈ છે.

krupalipatel.810943

ajit3539

🙏🙏

dr.bhairavsinhraol9051

આ પાનાંમાં લિખિત શબ્દો આપને કેવા લાગ્યાં કૉમેન્ટ દ્વારા જણાવવા વિનંતી.

dipeshparshotamdas8083

umeshdonga

umeshdonga

🙏#_happy_GuruPurnima 🙏

ગુરૂ પૂજન એટલે સત્યનું પૂજન....
ગુરુપૂજન એટલે જ્ઞાનનું પૂજન....
વેદ વ્યાસજીને સમગ્ર વિશ્વને વસુદૈવકુટુંબકમ્ બનાવનાર,
ગુરુપૂજન એટલે અનુભવોનું પૂજન.....
જીવ, જગત અને જગદીશની સાચી ઓળખ
આપનાર
આધ્ય ગુરૂ એવા શંક્રાચાર્યને....
ગીતા જેવા અનન્ય જીવનગ્રંથને
માણસ સુંધી પહોચાડનાર....

ज्ञान से बड़ा कोई दान नहीं, और गुरु से बड़ा कोई दानी नही.....

#_krishna 💞
#_guru 👍

avinashparmar224012

*પ્રભુ!"
આજે ગુરુ પૂનમ.
સૌને 🙏ગુરુ પૂર્ણિમા🙏ની શુભકામના....
જીવ અને શિવ જાણવા ગુરુ માધ્યમ છે.ગુરુનો અર્થ થાય છે સૌથી મોટો.જે નાના ને મોટો બનાવે તે ગુરુ.જે લઘુ નથી તે મોટો.જેને ધરતી માતાથી માંડી સ્વર્ગ સુધીનું જ્ઞાન છે અને પીરસે,સ્વર્ગ સુધી સફર કરાવે તે ગુરુ.પ્રભુ ભક્તિમાં જોડી રાખે તે ગુરુ.ચિંતા અને ચિતા નો ભય દૂર કરાવે તે ગુરુ.આવા ગુરુ સમર્થ મળે તેને જીવ મટી શિવમય થતાં વાર ન લાગે.આપણે આજના દિવસને "ગુરુ પૂનમ"તરીકે ઉજવીએ છીએ.
ભગવાન ભોળાનાથ સૌને સુખી રાખે,સંપત્તિવાન,નિરામય,ધનવાન બનાવે,તેવી આ ગુરુ શિષ્યની પરંપરાને વંદન....
- વાત્ત્સલ્ય
કમાલપુર તા.રાધનપુર
(તા-૨૧/૦૭/૨૦૨૪:રવિવાર)

savdanjimakwana3600

રવી ભાણ ખીમ ત્રીકમ તારણહાર,
રાખજો ધોળી ધજા નાં પરમાણ...

ગુરુ પૂર્ણિમા ના પાવન અવસરે સમસ્ત ભાઈઓ અને બહેનો નેં હાર્દિક શુભકામના... 🙏🏻

સદગુરુ દેવ ની જય 🙏🏻

અલખ 🚩

kishorshrimali4376