The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
આવું ના બોલો,કોઈ તમારું બની ગયું છે.
કોઈ તમારું નથી છતાં છે...!!
શું કામ એકલતા અનુભવવી!?!
માણસ નહીં તો પશુ,પક્ષી,વૃક્ષ,વનસ્પતિ !
જે કયારેય પંડનાં થયા પછી
દગો નથી દેતાં...!!
આ જગતને સાંકડું ના સમજો,એમ માંકડું પણ ના સમજ!!
આ જગતને જાણવા જગદીશે અહીં મોકલ્યાં છે.
જેમ સીતા,કુંતા,મીરાં,મદાલસા,અંબા,અંબિકા,તારામતી,મંદોદરી!
એ પણ માણસ રૂપે અવતરી અને માણસાઈના દીવા કરી,ચીરકાળ દિવેલ પુરી ચાલી ગઈ.
આ જગત એક રમતનું મેદાન છે,
માત્ર ક્રિકેટનું મેદાન નહીં,
ઘણી રમત શીખવાની બાકી છે
અને શીખેલી શીખવવાની છે.
. - વાત્સલ્ય
आज की माँ
दिल्ली की भागदौड़ भरी ज़िंदगी में मीरा रहती थी - एक सिंगल मदर, जिसने अपने बेटे आरव के लिए पूरी दुनिया छोड़ दी थी। हर सुबह वो पाँच बजे उठती, टिफिन बनाती, यूनिफॉर्म प्रेस करती और आरव को स्कूल भेजकर खुद ऑफिस निकल जाती।
मीरा कोई पारंपरिक माँ नहीं थी जो चौखट पर खड़ी इंतज़ार करती। वो पैंटसूट पहनती, मीटिंग्स करती और कोड लिखती थी। लेकिन उसका दिल, हर माँ की तरह, अपने बच्चे के लिए ही धड़कता था।
एक दिन आरव उदास घर आया। उसकी आँखों में आँसू थे।
"माँ, स्कूल में सब कहते हैं कि तुम बाकी मम्मियों जैसी नहीं हो। तुम स्कूल इवेंट्स में नहीं आती, हर दिन खाना नहीं बनाती, और हमेशा काम में रहती हो।"
मीरा मुस्कुराई, उसके पास बैठ गई और उसका चेहरा अपने हाथों में लिया।
"बेटा, आज की माँ सिर्फ रसोई तक सीमित नहीं है। वो बाहर जाकर भी तुम्हारे लिए लड़ती है, तुम्हारे सपनों को हकीकत बनाने के लिए। मैं काम इसलिए करती हूँ क्योंकि मैं तुम्हें सबसे अच्छा देना चाहती हूँ।"
आरव ने मीरा को कसकर गले लगाया।
उसे अब समझ आ गया था -
आज की माँ वही है जो हर चुनौती के बीच भी अपने बच्चे के लिए ढाल बनकर खड़ी रहती है — चुपचाप, मज़बूती से और पूरे प्यार के साथ।
"अगर आपको मेरी यह कहानी पसंद आए, तो कृपया इसे लाइक करें, अपने दोस्तों के साथ साझा करें, और यदि आप चाहें तो मुझे फॉलो भी करें। इससे मुझे एक और कहानी रचने के लिए प्रोत्साहन मिलेगा।"
#life motivation quotes
મારું વિશ્વ ફક્ત તું, બીજું કોણ છે સહારામાં,
તારી નજરની છાયા છે, મારા દરેક કિનારામાં.
આ શ્વાસની સફર તારા નામથી જ શરૂ થાય,
દરેક ધબકારમાં ગુંજે છે વાત તારા પ્યારામાં.
બની છે તું જ મારી દુનિયા, મારી દરેક ખુશી,
હવે શું જોવું મારે આ ફરતા ગ્રહોના તારામાં.
તારા વગર તો આ જીવન લાગે છે એકલો રસ્તો,
તું સાથ દે તો રોશની ભરાય મારા અંધારામાં.
આ દિલની વાત કહેવી છે તને જ હંમેશાં,
બીજું શું રાખ્યું છે આ દુનિયાના દેખાવામાં.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
કલમ મારી પ્રતિસાદ તમારો 🌹
List of Famous Archeological Sites | પ્રખ્યાત પુરાતત્ત્વીય સ્થળો
Click on the link - https://vishakhainfo.wordpress.com/2025/01/22/archeological-sites/
Read & Share
Reflections live વેબસાઈટ પર પ્રકાશિત થયેલ મારો લેખ...
બેન્જામિન ફ્રેન્કલિન : ફાધર ઑફ ફાઉન્ડેશન | Benjamin Franklin
અમેરિકાની એક એવી બહુમુખી પ્રતિભા જેમણે સાહિત્ય, વૈજ્ઞાનિક સંશોધન, રાજકારણ તેમજ સમાજ કલ્યાણ જેવા ક્ષેત્રમાં પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપેલ છે. આ તમામ ક્ષેત્રમાં તેમની અમૂલ્ય કામગીરી બદલ તેમને અમેરિકાની $100 ડોલરની ચલણી નોટમાં પણ સ્થાન મળેલ છે. અને ખાસ તો તેમણે 'આકાશમાં પતંગ ઉડાવીને વીજળીનો જે પ્રયોગ કર્યો હતો' એ માટે બહુ પ્રખ્યાત થયા હતા.
લેખ વાંચવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો -
https://reflections.live/articles/788/benjamin-franklin-father-of-the-education-article-by-vishakha-mothiya-18855-m3pgw7uo.html
Read and Share
Interesting facts in Gujarati | Informational texts
જાણો અવનવી રસપ્રદ બાબતો વિશે - pronunciation અને enunciation માં શું ફરક છે ? સીઝેરિયન શબ્દનું જુલિયસ સીઝર સાથે શું કનેક્શન છે?? વગેરે ...
Click here to read: https://vishakhainfo.wordpress.com/2025/02/17/interesting-facts/
Read & Share
https://youtu.be/lY60tD6Cr4A
watch the latest episode and share your views
खाली दिमाग
रामू गाँव का एक सीधा-साधा लड़का था। काम-काज कम करता, सोचता ज्यादा था। उसकी माँ अक्सर कहती, "खाली दिमाग शैतान का घर होता है।" लेकिन रामू को ये बात हँसी की लगती।
एक दिन रामू आम के पेड़ के नीचे बैठा सोचने लगा, "अगर मैं उड़ सकता, तो स्कूल जाने में आसानी होती। अगर मैं राजा बन जाऊँ, तो कोई मुझसे सवाल नहीं करेगा..." सोचते-सोचते वो इतना खो गया कि उसने पास आती भैंस को देखा ही नहीं, जो उसकी किताबें चबा गई।
अगले दिन स्कूल में मास्टरजी ने पूछा, "किताब कहाँ है?" रामू बोला, "सर, भैंस खा गई।" पूरी क्लास की हँसी फूट पड़ी। उस दिन रामू का खूब मजाक उड़ाया गया।
उस दिन के बाद रामू ने तय किया — अब खाली नहीं बैठना। खेतों में काम करने लगा, पढ़ाई में मन लगाया, और सोचने लगा कैसे असली दुनिया में कुछ बड़ा कर सके।
कुछ सालों में वही रामू गाँव का पहला लड़का बना जो शहर जाकर इंजीनियर बना। जब वापस आया, तो माँ मुस्कराई — "अब दिमाग भरा है बेटा, तभी तो जिंदगी भी सँवरी है।"
सीख: खाली दिमाग में सिर्फ ख्याली पुलाव पकते हैं, लेकिन काम करने वाला दिमाग सचमुच कुछ बना सकता है।
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.