Quotes by Miss Chhoti in Bitesapp read free

Miss Chhoti

Miss Chhoti Matrubharti Verified

@missschhotti
(386.7k)

#New blog
દુનિયાને જોવાનો પોતાનો નજરિયો,

https://www.matrubharti.com

_Miss chhoti ✍️

#life
જીવન કોઈ એવી પરીક્ષા નથી કે જેમાં બધા માર્ક્સ પૂરા લાવવાના હોય. આ તો એક સફર છે, જેને પોતાની શરતો પર અને પોતાના આનંદથી જીવવાની હોય છે.

_Miss chhoti ✍️

Read More

#પ્રોફેશનલ વ્યવહાર એટલે શું?

લિંક પર ક્લિક કરો અને વાંચો ઓફીસ કે અન્ય કામો માં આપણા સહકર્મી સાથે નો આપનો વ્યવહાર......
👇👇👇👇👇
https://www.matrubharti.com

_Miss chhoti ✍️

Read More

#ચિંતનાત્મક લેખ....
શું આપણે ખરેખર આપણું જીવન જીવી રહ્યા છીએ કે પછી માત્ર એક અભિનય કરી રહ્યા છીએ? સમાજ વચ્ચે પહેરાતા 'મુખોટા'ની પાછળ છુપાયેલી એક કડવી વાસ્તવિકતા. એકવાર જરૂર વાંચજો અને તમારા વિચારો કમેન્ટમાં જણાવજો.

મુખોટા પાછળનો ચહેરો: આપણે સતત અભિનય કેમ કરવો પડે છે?", ને માતૃભારતી પર વાંચો :,

https://www.matrubharti.com

વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

#આપણી કવિતા

મનમાંથી જન્મે છે શબ્દો,
અને શબ્દોમાંથી કવિતા;
કોરા કાગળ પર વહે છે ભાવના,
ત્યારે રચાય છે જીવનની વાર્તા.

આપણી કવિતા છે સેતુ દિલનો,
જ્યાં હું તને મળું ને તું મને મળે;
દરેક પંક્તિમાં છે એકરાર આપણો,
અને અનુભૂતિ પ્રેમની પળે પળે.

આ છે આપણી કવિતા,
આ છે આપણી કવિતા.

_Miss chhoti ✍️

Read More

#My new blog
👇👇👇👇
https://www.matrubharti.com

#રમકડું અને લાગણી

આજના સમયમાં માણસના સંબંધો પણ 'ટેડી બિયર' જેવા થઈ ગયા છે. જ્યારે કોઈ એકલું હોય, મન ભરાઈ આવ્યું હોય ત્યારે એ આપણને ગળે લગાવે છે. એ સમયે આપણે એમના માટે દુનિયાની સૌથી વહાલી વ્યક્તિ હોઈએ છીએ.

પણ જેવું એમનું મન ભરાઈ જાય અથવા જિંદગીમાં કોઈ નવું આકર્ષણ આવે, એટલે એ જ ગળે લગાવનાર હાથ આપણને એક ખૂણામાં ધકેલી દે છે.

આ લેખનો સાર એટલો જ છે: બીજા માટે નરમ અને પ્રેમાળ જરૂર બનો, પણ એટલા 'સોફ્ટ' ન બનો કે લોકો તમને પોતાની મરજી મુજબ વાપરીને મૂકી દે. યાદ રાખો, તમે કોઈના મન બહેલાવવાનું સાધન નથી, પણ એક જીવતું-જાગતું વ્યક્તિત્વ છો.

https://www.matrubharti.com

_Miss chhoti ✍️

Read More

https://www.matrubharti.com/book/19984202/the-race-before-the-mask

વાંચો મારી નવી કહાની જે સમય નું મહત્વ સમજાવે છે.

#book
https://www.matrubharti.com/book/19984079/a-blood-account-and-a-thread-of-emotion

વાંચો મારી નવી કહાની....

#Nehil &Nihit

બેઉની જોડી, જાણે રામ-લખમણ,
સાથે રમે, સાથે હસે, સાથે કરે ગમ્મત.
ક્યારેક લડે, ક્યારેક પાછા મળી જાય,
આ તો છે જીવન, જે પ્રેમથી સચવાય.
મારી પ્રાર્થના છે કે તમે બંને,
જીવનમાં સફળ થાઓ, હંમેશા રહો સુખી,
તમારા સૌમ્ય ચહેરા પર સદાય રહે ખુશી.
❤️ My bachcha ❤️
_Miss chhoti ✍️

Read More