The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
secondbook published by
second book published by
પ્રથમ મુકતકસંગ્રહ
પહોંચી શકાય તો કોઈ ના દિલ સુધી પહોચવાનો પયત્ન કરજો. અતંર મા ઊજાશ હશે અને નિખાલસ ઝિંદગી હશે તો જિવવાનો ભાર નહી લાગે.
શુભ દીપાવલી
પુસ્તકો તથા સાહિત્યના પ્રેમીઓને મારા તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ.......
મારા બધાં વ્હાલા મિત્રોને નુતન વષૅની હાદિઁક શુભકામનાઓ.
બધાને મારા તરફથી દિવાળી ની હાર્દથી શુભકામના....@@@ RJ Gohel
happy diwali
પેહલે થી હું બધુ જ ગુમાવી ચુ્કયો છુ એટલે એક એવા ગુગલ ની શોધ મા છુ જે પીતા ની સંભાળ, માં ની મમતા, બહેન નો વહાલ, ને ભાઇ ના પ્રેમ ને ફરીથી શોધી શકે...
નથી હોતો... જ્યારે સમય હોય છે ત્યારે સમજ નથી હોતી ને જ્યારે સમજ આવે ત્યારે સમય નથી હોતો આ ડુંગરના એ પથ્થરોની કંઈ પૂજા નથી હોતી ને લાખો હથોડે ઘડાયો હોય એ પથ્થર નથી હોતો હસે એ રડે છે જીવનની ગતિ સરખી નથી હોતી જો ભીતર જુઓ હસતો ચહેરો એ હસતો નથી હોતો જીવનમાં લાચારીથી મોટી કોઈ સજા નથી હોતી ને મજબૂરી ના હોય તો કોઈ ગુનેગાર નથી હોતો પશુ હો પંખી કે માણસ પળનીયે ખબર નથી હોતી છતાંય કોણ છે એવું જેને ભવિષ્યની ચિંતા નથી હોતી -Rakesh
woooww...
આપણી આસ પાસ કયારેક નજર કરજો કોક જરૂરિયાત મંદ ને મદદ કરી જોજો. એનો આતમા રાજી થાશે. માણસ પૈસા તો કમાતો થઈ ગયો પણ જે દિવસે માણસ કમાતા શિખી જાશે તે દિવસે દુનિયા તો શું ઈશ્વર પણ તમને ભુલી નહી શકે.
Wish you and your Family Happy Diwali
આજે કરવું છે તારી સમક્ષ પદાર્પણ, બહુ સમય પછી સામે આવ્યું છે દર્પણ, તારા ચરણમાં કરવું છે હવે કંઈક અર્પણ, તું સ્વીકારી લે આજે મારુ આ આત્મસમર્પણ..!! - Nikee
પ્રેમ ની વ્યાખ્યા કુષ્ણ ને પુછો તો ખબર પડે મિરાબાઈ ને પુછો તો ખબર પડે રાઘાજી ને પુછો તો ખબર પડે ગોકુળ ની ગોપીઓ ને પુછો તો ખબર પડે નરસિંહ મહેતાને પુછો તો ખબર પડે સુદામાજી ને પુછો તો ખબર પડે.. પ્રેમ સાહેબ પામવાની વસ્તુ નથી એ તો આપવાની વસ્તુ છે. આપવાની. પ્રેમ થી જ ઈશ્વર ને પામી શકાય.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser