spring Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

spring bites

પ્રકૃતિ ખૂબ હરખ ઘેલી બની છે,
કુદરત સાથે આનંદમાં ઝુમી રહી છે,

ઋતુઓનો રાજા અહીં પધાર્યા છે,
જોને વસંત ઋતુ મળવાં આવી‌ છે,

વાતાવરણ સંગીતમય બન્યું છે,
વિદ્યાઓની દેવી સરસ્વતી આવી છે,

મનમાં ઉમંગ તાજગી પધારી છે,
જોને વસંત ઋતુ મળવાં આવી‌ છે,

ડાળીઓ પણ સજીવન થઈ બેઠી છે,
નવાં પાંદડાઓમા જીવન આવ્યું છે,

ચાલ ચાલ સખી સાથે રમવા જઈએ,
જોને વસંત ઋતુ મળવા આવી‌ છે..

મનોજ નાવડીયા

વસંત ઋતુની શુભેચ્છાઓ...

#Spring

રાહ જોઈ વસંતની બેસે સૌ આતુરતાથી,
મારે તો બારેમાસ વસંત મારી દીકરીનાં સાંનિધ્ય થકી...



#Spring

....देखो वसंत ऋतु है आई
....बागों में कलियां मुस्काई
....फूल- फूल पर बैठे भंवरे
....धूल - धूल में महक समाई
....देखो बसंत ऋतु है आई
....आमों में मंजर का आना
....सुगंध हवा का दिल बहलाना
....प्रीत की रीति का पृष्ठ पर आना
....हुआ यहां हर कोई दीवाना..

#Spring

" પુછી ને થાય નહી પ્રેમ "

વાસંતી વાયરા કાંઈ વૃક્ષ ને પૂછે કે

તને લહેરાવું ગમશે કે કેમ ?

એમ પુછી ને થાય નહી પ્રેમ.

- યોગેશ બી ઠક્કર 😊

#વાસંતી #વાયરા #વૃક્ષ #પૂછે
#લહેરાવું #ગમશે
#પ્રેમ
#spring #air #tree #ask #like #love

actually spring is just to love & to feel. spring is not only matter of weather... it can be status of mindset of human too. feeling joyful is one more definition of spring in mind....
#Spring