Quotes by Yogesh DB Thakkar in Bitesapp read free

Yogesh DB Thakkar

Yogesh DB Thakkar

@yogeshthakkar5137


"નવો સુરજ"

સૌને મન રાત પછી દિવસ ઉગે ને પડે દિવસ પછી રાત,

મારે મન રોજ નવો સુરજ ઉગે ને રોજ નવો અજવાસ.

નવા સુરજની શુભેચ્છાઓ 🌄💐
નવા અજવાસની શુભેચ્છાઓ 🎆

- યોગેશ ડીબી ઠક્કર 😊
#YDB

Read More

"સ્વયં"

સુર્યનાં ઉગાવાની રાહ જોઉં કે સ્વયં પ્રકાશું ?
ફુલનાં ખીલવાની રાહ જોઉં કે સ્વયં સુવાસું ?

શુભ સવાર🌄
- યોગેશ ડીબી ઠક્કર 😊
#YDB

Read More

"#આજે #ઇચ્છા #નહોતી "

#આતો #ઉગતા #ઊગી #ગઇ ,
#સવારની #ઉગાવાની આજે ઇચ્છા નહોતી.
આતો #ખીલતા #ખીલી ગઇ,
#કળીની #ખીલવાની આજે ઇચ્છા નહોતી.
આતો #જન્મતાં #જન્મી ગઇ,
#દિકરીની #જન્મવાંની આજે ઇચ્છા નહોતી.
#કાંઇ #કરી #નથી #શકતો #યોગી , #હયાતી #ચુંભે છે,
#મને #ધરા #પર #હોવાંની આજે ઇચ્છા નહોતી.

-યોગેશ ડીબી ઠક્કર😐😑😶

Read More

🌻🌼🌷💐🌸💮🏵️🌹🥀🌺
"#વસંતપંચમી "

જોને આવી વસંત #યોગી , #જોને #આવી #વસંત ;

#મનુષ્ય #માંથી #બનું #પુષ્પ , #પ્રસરાવું #સ્નેહ #સુગંધ .

જોને આવી વસંત ...

- યોગેશ ડીબી ઠક્કર 😊
#YDB
🌷વસંતપંચમી ની #ખુબ ખુબ #શુભેચ્છાઓ 💐
🌻🌼🌷💐🌸💮🏵️🌹🥀🌺

Read More

"#ફરી ... ... #શરૂ "

#પતંગિયા #સાથે #વાત કરવાનું શરૂ;
#ફરીથી #વાદળ પર #વરસવાનું શરૂ.

ફરીથી #નવું - નવું $જાણવાનું શરૂ;
ફરીથી $ભણવા, #ભણાવવાનું શરૂ.

નવા #ગીતો #ગણ #ગણાવવાનું શરૂ;
ફરીથી #જીવ 'વા ને #માણવાનું શરૂ.

પતંગિયા સાથે વાત કરવાનું શરૂ;
ફરીથી વાદળ પર ... ...

- #યોગેશ #ડીબી #ઠક્કર 😊
#YDB
#happy #new #year #2022

Read More

"#ઝાંખી (#Glimpse )"

#દિવસો ઉજાળવાં મે રાતો ની રાતો ઘસી નાખી છે,
દિવસો #ઉજાળવાં #મે #રાતો #ની રાતો #ઘસી #નાખી #છે ;

#સફળતા #આજ ની #સાવ #સહજ #નથી , ''#યોગી ";
#મારી #વર્ષો ની #મહેનત ની #એક #નાનકડી ઝાંખી છે.

- યોગેશ ડીબી ઠક્કર 😊
#YDB

Read More

"શુભ સવાર"

સવારે તારું સ્મિત મળે તો સવાર શુભ થઈ જાય.

- યોગેશ ડીબી ઠક્કર 😊
#YDB #Good_morning
#સુપ્રભાત

"આ દિવાળી જે મે મનાવી છે"
💫💐🎉🌟✨🎊🌅🙌🙏🏻👏🌷🌹🥀🌺🌸🌼🌻⭐⚡🌈🍨🍚🍪🎇🌠😊😊😇😇
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
#દીપાવલી નાં #પાવન #પર્વ ની #ખુબ ખુબ ખુબ #શુભેચ્છાઓ #શુભકામનાઓ
#જય #શ્રી #કૃષ્ણ
💫💐🎉🌟✨🎊🌅🙌🙏🏻👏🌷🌹🥀🌺🌸🌼🌻⭐⚡🌈🍨🍚🍪🎇🌠😊😊😇😇
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

Read More