The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
જો ના મળી હોત તારા.જેવી, તો હું પણ જીંદગી જીવતો હોત Robot જેવી #priten 'screation#
જ્યારથી માણસ થઈ ગયો છે, તકવાદી ત્યારથી સબંધો થઈ ગયા છે, તકલાદી #priten 'screation#
ડાઈનોસોર પણ ડરે તારાથી તો મારી શું વીસાત ? #priten 'screation#
જે, બધાને વાત વાતમાં ઉતારી પાડે છે એ બીજાની નજરમાંથી ઉતરી જાય છે.. #priten 'screation#
Normally દરેક મા - બાપ નું એક સપનું હોય છે કે એમના છોકરાઓ એમના સપના પુરા કરવામાં મદદ કરે. પણ એમનું સપનું, સપનું જ રહી જાય છે. કારણકે છોકરાઓ એમના અથવા એમના છોકરાઓ ના સપના પુરા કરવામાં busy થઈ જાય છે.. #priten 'screation#
Less you are on Social Media, More you can Socialize #priten 'screation#
કોઈ તમારા પ્રસંગમાં અથવા ઘરે આવે તેનો આધાર તમારી આત્મીયતા, ઉપયોગિતા, પૈસા, પદ, પ્રતિષ્ઠા, સ્વભાવ અને પ્રભાવ ઉપર આધાર રાખે છે.. #priten 'screation#
QUEEN છું હું તારો ગુલામ અને તું છું મારી રાણી હોય તું સાથે તો જીતી જાઉં જિંદગીની બાજી #priten 'screation#
તને ઠંડી લાગે તો કુમળો તડકો બની તારી ઉપર ફેલાઈ જાઉં જો તને ગરમી લાગે તો પવન બની તારી જોડે શરારત કરું જો તું વરસાદથી ભીંજાઈ જાય તો રેઇનકોટ બની તને વીંટળાઇ જાઉં Season ગમે તે હોય, પણ હું હોઈશ તારી આસપાસ જ #priten 'screation#
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser