*સબંધો* પતંગ જેવા હોય છે..
અમુક સબંધો, થોડો પવન વાય અને ફસકી જાય છે.
અમુક સબંધો, લોટણીયા પતંગ જેવા હોય છે, જે બાજુ લાભ દેખાય એ બાજુ ઢળી પડે.
અમુક સબંધો ફાટેલા પતંગ જેવા હોય છે, જેને ઘડીએ પડીએ, થીગડા મારીને ચગાવવા પડે છે..
અમુક સબંધો તુક્કલ વાળા પતંગ જેવા સુંદર લાગતા હોય પણ જેવા નજીક જાવો કે બીજા પતંગો તમને કાપી ના કાખે..
અમુક પાવલા ઓ ફુદ્દી ઓ ને લપટાવવા મા expert હોય છે.
અમુક પતંગો છાસિયા પતંગ જેવા હોય છે, દૂર ભગાડો તો પણ પાછા આવી જ જાય..
બહુ ઓછાં સબંધો, સ્થિર પતંગ જેવા હોય છે કે જેની સહેલની મઝા માણી શકાય..
*સબંધોમાં તો ખેંચવા કરતા ઢીલ મુકવી જ સારી* અને લંગશિયા વાળાથી તો દુર જ રહેવું સારું.
#priten 'screation#