મેં મારા wife ને પૂછ્યું , કે તું *કરવા ચોથ* કેમ કરે છે ?, મારા લાંબા આયુષ્ય માટે જ ને ??
એણે કીધું,
ના રે ના
આ તો તું છે એટલે મારે,
ડ્રાઇવર ફોટોગ્રાફર , financer , શોપીંગ બેગ ઊંચકનાર, મારી હા મા હા કરનાર, નજીકમા ધક્કા ખાનાર અને ખાસ તો દિવાળીમા માળીયા સાફ કરનાર all in one મળી જાય છે..
અને તારા વગર હું ગુસ્સો કરી frustration કોની ઉપર ઉતારીશ... 😀😀😀🤣🤣
*Happy કરવા ચોથ*
#priten 'screation#