priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

Gold મા invest કર્યું, silver મા invest કર્યું,
Stock મા invest કર્યું, property મા invest કર્યું,

પણ અફસોસ
*ખુદ મા invest ના કર્યું*🤔

ખુદ મા invest એટલે..

સારું વાંચવું
સારું શ્રવણ (સંભાળવું)
સારા લોકો જોડે બેસવું
નવું જાણવું
કસરત (excercise) કરવી
Family ને quality ટાઈમ આપવો
ધર્મ - આરાધના કરવી 🙏
દાન - પુણ્ય કરવું.

*ખુદમાં કરેલું investment સૌથી વધારે return આપે છે.* 👍👍

#priten 'screation

सफलता के लिए
संपति और साधन से ज्यादा
सोच का महत्व है । 👍👍

#priten 'screation

બેસું જો, તારી બાજુમાં
તો લાગે છે કે, હું છું સ્વર્ગમાં

#priten 'screation

દોડ લાગી છે...

અમે ખુબ ખુશ અને સુખી છીએ એવું
Show off કરવાની .


જો સાચ્ચે જ ખુશ અને સુખી હોઇએ તો
show off ની ક્યાં જરૂર જ છે.

(અમારી સુગંધ ખુબ સરસ છે
તેવું માર્કેટિંગ કરવાની ફૂલોને જરૂર નથી પડતી
પણ હા
Perfumes વાળા એ, અમારી સુગંધ ખુબ સરસ છે એવું show off ચોક્કસ કરવું પડે છે. 🤔 )

#priten 'screation

કોઈ આપણું કહ્યું માને જ
એ જરૂરી નથી
અરે
મને કહો,
ખુદ આપણે પોતે
આપણા કહ્યામાં છીએ ???

#priten 'screation

એક તો પહેલા વરસાદની ખુશ્બુ
અને તું હોય રૂબરૂ
તો પછી, મન પર કેવી રીતે રહે કાબુ

#priten 'screation

જીંદગીમાં એવી પળો પણ આવતી હોય છે કે તમારે દુશ્મનો સાથે પણ હસી હસી અને હળી મળીને રહેવું પડે છે. તમે એકહથ્થુ રોફ કરતા હોવ ત્યાં બીજા જોડે adjust થવું પડે..

*જુવો ને મોદીસાહેબ ને જ જોઈ લો ને 🤔*

જીંદગીમાં કોઈની સાથે સબંધો ના બગાડવા કારણકે કારણકે જેને કારણે ના ગમતા માણસોને પણ ગમાડવા પડે. ક્યારે કોણ કામમાં લાગી જાય અને કોણ કામ બગાડી જાય એ તો ભવિષ્યમાં જ ખબર પડે.

#priten 'screation

ગરમી બહુ જ છે 🌞
સારું છે કે હું
Miss COOL સાથે છું. 💗

#priten 'screation

બહારની ગરમી કરતા
અંદરની ગરમી,
વધારે ખતરનાક હોય છે.

(અંદરની ગરમી એટલે

પૈસાની,પદની ,પ્રતિષ્ઠાની
અહંકારની,જ્ઞાન (પુસ્તકિયું જ્ઞાન)

ની ગરમી)

#priten 'screation