priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

સબંધોમાં ઔપચારિકતા જરૂરી છે
પણ, ઔપચારિક સબંધોનો કોઈ મતલબ નથી
અને મતલબી સંબંધીની તો કોઈ જરૂર નથી.

#priten 'screation#

KNOWING only is not sufficient
ACTION is also important..

This is like

Knowing a beautiful girl is not sufficient,
One has to propose also to make his dream girl to girlfriend 😍 😀😀😂

#priten 'screation#

લાગતી હોય, કોઈ તકલીફ ભલે મુશ્કેલ
પણ એનો અચુક હોય છે, ઉકેલ

રાખ તું વિશ્વાસ, ખુદમાં
પછી જો, કેવું સરળ થઈ જાય બધું પળમાં

#priten 'screation#

મુરઝાયેલા ફૂલોને લોકો ફેંકી દે છે..
અને
મુરઝાયેલા ચહેરથી લોકો દૂર ભાગે છે..

ચહેરાને મુરઝાતો અટકાવવાનું અમોધ શસ્ત્ર છે, *હાસ્ય* 😀😀

Keep Smiling 😀😀😀

It costs nothing ,
But increases your face value 😀.

#priten 'screation#

જો સોમવારે તમને ઓફિસ જતા, student life વખતે વેકેશન પછી સ્કૂલે જતા જેવો કંટાળો આવતો હતો એવો કંટાળો આવતો હોય તો,

તમે surely ખોટું ફિલ્ડ choose કર્યું છે અથવા ખોટી જગ્યાએ કામ કરી રહ્યા છો અથવા તમને વેકેશન ની જરૂરત છે..

Happy Monday..👍

#priten 'screation#

Never let your WORD
be a SWORD.

Sometimes WORDS ,
create WAR.

#priten 'screation#

મોટેભાગના લોકો વેફરના packet જેવા હોય છે..

દેખાવમાં મોટાં લાગે, પણ અંદરથી તો ખાલી જ હોય છે, અને હા, પાછી હવા તો ગામ આખાની ભરેલી હોય..

કોઈના થી અંજાઈ જવાની જરૂર નથી..

#priten 'screation#

જન્મો જનમ થી છે આપણી ઓળખાણ
એટલે તો કરું છું તારા આટલાં બધા વખાણ

#priten 'creation#

હાસ્ય, તારું છે, મનમોહક
ખેંચે છે તુ મને, જાણે લોહચુંબક

#priten 'screation#