The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
You are the painter of you Life. LIFE will show up, based on which colour you are filling.. Most important thing is you can also be happy by filling colour of Happyness in other's life. #priten 'screation#
One colleg student to another : what is *Shard Purnima* ? Another : I don't know , but *Shard* uncle and *Purnima* auntie lives in bunglow number 15 in our society. 😀😀😀🤣 This is general knowledge of today's youth 😀 *Happy Sharad Purnima* #priten 'screation#
જેની જીભડી કાબુમાં એની જીંદગી કાબુમાં #priten 'screation#
પહેલા પ્રેશર આપે અને પછી યાદ રાખીને પ્રેશરની દવા આપે એનું નામ પત્ની 😀😀😉😉🤣 #priten 'screation#
મોજશોખ વાળી જીંદગી, ગરબા જેવી હોય છે - મઝા આવે પણ તમે ત્યાંના ત્યાં જ રહો, મહેનતકશ જીંદગી, માતાજીના ગબ્બરની લાઈન જેવી હોય છે, ભયંકર કંટાળો આવે અને તકલીફ પડે પણ આગળ તો વધાય જ.. #priten 'screation#
આપણે લોકોની જે જીંદગી જોઈને અભિભૂત થઈ જઈએ છીએ તે વાસ્તવમાં, ફોટો આલ્બમના ફોટા જેવી હોય છે.. બધાના ચહેરા પર ખુશીઓ જ ખુશીઓ છલકાતી હોય પણ વાસ્તવમાં એ બનાવટી હોય છે... લોકોની દેખાતી ખુશી થી ક્યારેય અંજાઈ જશો નહીં, ચમકતો બૂટ કેટલો ડંખે છે એ તો પહેરનારને જ ખબર હોય છે.. #priten 'screation#
કેટલું મજબુત છે મારું heart.. કેટલીયે છોકરીઓ એ તોડયું છે મારું દિલ, છતાં અડીખમ છે અને હા, આજે ય સરસ છોકરીને જોઈને ધક ધક ❤️❤️ કરવાનું ભૂલતું નથી..😀🤣 Happy ❤️ day #priten 'screation#
કાલે હાથમાં remote control રાખીને TV જોતો હતો અને મને એમ હતું કે TV નું remote મારા હાથમાં છે.. પણ પછી ખબર પડી કે મારો remote control TV ના હાથમાં છે.. હું એની સામેથી હટી શકતો જ નથી.. જીંદગીની મોટા ભાગની વસ્તુઓ આપણને આ રીતે જ control કરે છે.. *સુખી (અને અમીર) માણસ એ જ કે જે ઓછી વસ્તુઓ થી ચલાવી શકે છે.* #priten 'screation#
કોઈની પણ કડવી વાતને હસી કાઢે અને કોઈની પણ સામે હસી લે એ માણસ ક્યારેય દુખી ના થાય #priten 'screation#
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser