કોણ કહે છે કે, રવિવાર પણ ચોવીસ કલાકનો જ હોય છે ? 😡😡
જરા મારી પાસે મોકલો તો 😡
હજી હમણાં તો આવ્યો હતો અને આંખ ના પલકારામાં તો પતી ગયો 😭
કોઈ વાંધો નહી, આખા week દરમિયાન પણ
Friends and relatives ને મળી શકાય
Hobby ઉપર પણ focus કરી શકાય
Wife સાથે long drive ઉપર જઈ શકાય..
એવો નિયમ થોડો છે કે week મા enjoyment ના કરી શકાય ??
Don't postpone happiness till the weekend. Happyness everyday-not only Sunday 👍👍
#priten 'screation#