છોકરાઓ ને English medium
મા ભણાવવાનું સૌથી મોટું નુકશાન એ છે કે..
થોડા વખત પછી એમને parents અને ખાસ કરીને
grand parents એકદમ જુનવાણી અને ગમાર લાગવા માંડે છે..
કદાચ આ જ સૌથી મોટું પરિબળ છે,
Generation gap નું..
*જોકે હવે ના generation ને technology ના લિમિટેડ use અને સિદ્ધાંતોને કારણે એમના parents outdated લાગશે...*
#priten 'screation#