Velentine Day celebration મા લોકો candle 🕯️ light dinner કરવા ગાંડા થાય છે..
પણ
Candle 🕯️ light dinner કરતા
Handle in light manner ,
વધારે મહત્વનું છે..
Marriage life ફક્ત romance ઉપર નથી ચાલતી પણ સમજદારી અને સમર્પણ ઉપર ચાલે છે..
પોતાની જ વ્યકિતને gift આપવી એટલે , તમે જે પ્રેમ કે સમય નથી આપી શકતા એનું સાટું વાળવું.. ખરી રીતે, પ્રેમ પોતે જ એક મહામૂલી gift છે...
Happy Velentine Day
#priten 'screation#