priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

જ્યારથી તને જોઈ હતી પહેલી વાર
ત્યારથી થાય છે, જોયા કરું તને વારંવાર

#priten 'screation#

ચાલબાજ દોસ્ત કરતા
સારો દુશ્મન સારો

સારા મિત્રનું જીંદગીમાં હોવું
ચા મા ખાંડ જેવું હોય છે..
જીંદગીને મધુરી બનાવી દે છે..

#priten 'screation#

એક હતી ચકલી
હતી એ સૌ ની લાડકી

કરતી હતી ચી ચી આખો દિવસ
ઉડતી રહેતી હતી જણે મહારાણી બસ

હોય એ ત્યારે લાગતું બધુ જીવંત
પણ હવે ક્યા સંભળાય છે ઍ ગીત

બોલવી દીધો ખાત્મો માણસ નામના રાક્ષસૅ
પછી mobile મા ચકલીનો અવાજ રાખશે

કરી કાઢ્યો છે આખી દુનિયાનૉ વિનાશ
અને કહે છે એને વિકાસ

*Happy World Sparrow Day*

ગરમી ચાલુ થઈ ગઈ છે, શું આપણે તરસ્યા પક્ષીઓ માટે પાણીના કુંડા ના મુકી શકીએ ?? એક ઝાડ ના રોપી શકીએ કે જેથી પક્ષીઓને રહેવા માટે ઘર મળી શકે ??

Wake up before it is too late. Otherwise we would be able to see such birds in picture only..

#priten 'screation#

મિત્રો અને family જોડે,
ગપસપ કરવાનો સમય
મોબાઈલ ગુપચુપ રીતે, ક્યારે ચોરી ગયો તે ખબર જ ના રહી..

મોબાઈલ મોંઘો હોય કે સસ્તો,
પણ આપણો મોંઘો સમય ચોરી જાય છે.

#priten 'screation#

નફરત નો રસ્તો કંટાળો છે,
જ્યારે પ્રેમના રસ્તા ઉપર ફુલો જ ફુલો છે..

નફરત તમને ક્રોધ, ઈર્ષા , કપટ તરફ લઈ જાય છે, જે શરીર અને આત્મા બન્ને માટે નુકશાનકારક છે.
પ્રેમ તમને ખુશી, સંતોષ અને સમર્પણ તરફ લઈ જાય છે.
નફરત આપણને બનાવે છે શેતાન
અને પ્રેમ બનાવે છે ઇન્સાન..

જોં જીંદગીને માણવી હોય તો પ્રેમના રસ્તે ચાલજો

👹 કે 😌
👍 કે 👎

એ આપણે નક્કી કરવાનું છે.

#priten 'screation#

કડવો લીમડો - ગુણકારી
કડવી દવા - ગુણકારી

પણ

કડવા શબ્દો ????

ઘણા લોકો કહે છે કે , આ વ્યક્તિ બહુ sweet છે, પણ જે મીઠું બોલે છે એને જ sweet વ્યકિત કહેવાય..

*બીજાની નજરમાંથી એક જ મિનિટમાં. ઉતરી જવાનો આસાન રસ્તો છે - કડવા વચનો*
કડવું બોલીને આપણે જ આપણું અહીત કરીએ છીએ અને value down કરીએ છીએ. 👎

#priten 'screation#

अपना वक्त जुरुर आएगा,

मगर उसके लिए, वक्त को भी वक्त देना पड़ेगा ।

#priten 'screation#

એક અડધી, અડધી ચા મા
પ્રેમને double કરી દેવાની તાકાત હોય છે

પણ શરત એટલી કે, ચા મા બિસ્કીટ જે રીતે ઓગળી જાય છે તે રીતે, એક મેક મા
અસ્તિત્વ ઓગળી દેવાની તૈયારી હોવી જોઈએ...

#priten 'screation#

શું લખું તારા વિષે, વાતો મધુરી
છેવટે તો એ પણ હશે અધુરી

કેવી રીતે, વર્ણવું તને શબ્દોથી
ઘણી Limitations હોય છે શબ્દોની

#priten 'screation#