priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

જીંદગીની game 🎯 મને થોડી અઘરી લાગે છે.
લાગે છે કે, હું next લેવલે પહોંચી ગયો છું..

જેમ level ઊંચું, તેમ game tough
પછી એ જીંદગી હોય કે પછી game..

#priten 'screation#

જ્યારે પરિસ્થિતિ હોય કઠીન
ત્યારે ખુદ પર કર તું યકીન

મુશ્કેલીઓ આવશે ઘણી રસ્તામાં
પણ સફળતા થોડી મળે છે સસ્તામાં

- સફળતાના દરેક વળાંક પર નિષ્ફળતાના speed breaker હોય જ...

#priten 'screation#

She is MULTITASKER and MULTIDIMENSIONAL. She can be master chef, she can be best teacher , she can be best manager, best bargainer , best companion, best friend.. There is nothing which she can not do.
AT HOME SHE WORK 24X7, 365 days WITHOUT SALARY. Makes a HOUSE TO SWEET HOME. She has a midas touch.
World wouldn't have been so beautiful and loving if GOD hadn't specially created her.
Happy women's day. #priten 'screation#

સાહેબ, લોકો કહે છે કે હોળી રંગોનો તહેવાર છે..

પણ અમે તો રંગો સાથે રોજ રમીએ છીએ..

એક જ મિનિટમાં ગુસ્સે થઈને *લાલ - પીળા* થઈ જઈએ છીએ.
આખો દિવસ *કાળા - ધોળા* કરવામાં વિતાવીએ છીએ.
અમારી black side કોઈ ને ખબર ના પડી જાય એના જ પ્રયત્ન કરીએ છીએ..
અને આખો દિવસ *ગુલાબી* નોટો ભેગી કરવા દોડીએ છીએ.

આપ સૌ ને હોળીની *રંગીન* શુભકામનાઓ

#priten 'screation#

જે પત્નીને ફુલ ની જેમ રાખે છે, એને પત્નીને ફુલ આપવાની જરૂર નથી પડતી...🌸🌸

સબંધોમાં gift આપવી પડે , એ નિશાની છે કે તમે ૧૦૦% નથી આપ્યું.. સબંધોની અધુરપ ને આપણે gift થી ભરપાઈ કરવાનો પ્રયત્ન કરીએ છીએ..

સબંધોમાં best gift છે, સમય, માન (respect) , પ્રેમ (love) , સાર- સંભાર (care) અને મોકળાશ (freedom & space)..

#priten 'screation#

લોકો તમારી પીઠ પાછળ, જે બોલે તે
તમારી સાચી impression / brand value.

બની શકે આપણી સામે મીઠું મીઠું બોલનાર , આપણાં વિષે કડવું બોલતા હોય.

*વચન, વાણી અને વર્તન* જ
નક્કી કરે છે આપણું વ્યકિત્વ..

#priten 'screation#

જ્યારે કોઈની *ટીકા* થતી હોય ત્યારે,

આંધળો જોવા માટે આવી જાય
બહેરો સાંભળવા માટે આવી જાય
અને
બોબડો સુર પુરાવા આવી જાય..

ટીકા કરવી એટલી મઝાની વસ્તુ છે કે લોકો પોતાના problems સુદ્ધાં ભૂલી જાય છે

#priten 'screation#

આવ્યા કરશે ભરતી અને ઓટ, સબંધોમાં
પણ રાખજે તુ, હૃદય દરીયા જેવું મોજમાં

આવશે મોટાભાગના બધા લટાર મારવા
ડુબકી મારવા આવશે બહુ ઓછાં

આવશે તને નદીઓ પણ મળવા, દુરથી
બસ તું બોલાવી તો જો પ્રેમથી

#priten 'screation#

For *better connectivity with Family*
Be disconnected from your mobile.

Happy Sunday.

#priten 'screation#