શરીર ને સગવડ જોઈએ છે
અને આત્માને સુખ..
સુખ અને સગવડ મા ઘણો ફરક છે..
સગવડ paid છે, સુખ ફ્રી છે..
દુઃખ નું મોટું કારણ એ જ છે કે આપણે સગવડ ને સુખ માની બેઠા છીએ..
જો મન ને કેળવીએ તો આપણે ગમે તે પરસ્થિતિમાં પણ સુખી (happy) રહી શકીએ છીએ.
બસ વિશ્વાસ હોવો જોઈએ
કર્મના સિદ્ધાંતમા
ખુદ મા
અને હું અને મારું શરીર અલગ છે એ માન્યતામાં
#priten 'screation#