priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

એક સરસ મઝાનું ઝાડ હતું, જે દરરોજ આખા ઘરના લોકોને
ઓક્સિજન આપતુ હતું,
છાંયડો અને ઠંડક આપતુ હતું
એની ઉપર બેસીને પક્ષીઓ મધુરા ગીતો ગાતા હતા...

અને ઍ ઝાડને કાપીને 😪

ઓક્સિજન માટે પ્લાન્ટ લગાવવામાં આવ્યો
ઠંડક માટે AC લગાવવામા આવ્યું
મોબાઈલની કોલર ટ્યૂનમા કોયલનો અવાજ રાખવામા આવ્યો..

બસ આને જ વિકાસ ગણવામા આવે છે..

આ વિકાસ છે કે વિનાશ ??

#priten 'screation#

31st March ના દિવસે જીંદગી ની balancesheet બનાવી.
એમાં payable મા માં - બાપ ના ઋણ ની બહુ બહુ મોટી કિંમત હતી..
આ જન્મમાં તો એ કિંમત ના ચુકવી શક્યો, પણ એટલી ખબર પડી કે જન્મો જનમ પ્રયત્ન કરીએ તો પણ એમનું કર્જ ના ચુકવી શકીએ.. 🙏🙏🙏

દુનિયા કોઈ પણ security વગર કશું ઉછીનું નથી આપતું અને તમે
આખી જીંદગી ની કમાણી પણ આપી દીધી અને security પણ આપી 🙏🙏

🥲🥲

#priten 'screation#

No no
I myself is my parent's creation.

जिंदगी हमे हररोज April Fool बनाती है,
रोज नई उम्मीद जगाती है
और
फिर रोज नई तकलीफ देती है ।

Happy April Fool 😀😀

मगर एक चीज तय है,
बिना उम्मीद और बिना तकलीफ जिंदगी संभव ही नहीं ।

#priten 'screation

અમસ્તી નથી મળતી
આપણી જીંદગીની balancesheet
તું છે મારી ASSET
અને
હું છું તારી LAIBILITY

મારી જીંદગી માં તું છે,
તો ફાયદો જ ફાયદો છે.

Happy Financial year Closure

#priten 'screation#

જીંદગી છે, તારી અને મારી કહાની
થોડી તારી , અને થોડી મારી

તું છે મારી રાણી
અને હું બિચારી પ્રજા તમારી 🥲😁

#priten 'screation#

आज मैने मंदिर में भगवान को शिकायत की,
की भगवान तु मेरी सुनता नहीं है,
तो
भगवान ने मुझे ये कहेके मंदिर से बाहर निकाल दिया की,

तुने तेरे मां - बाप की एक भी बात सुनी है ?? 😡😡

अगर हमारे पास मां - बाप के आशीर्वाद है तो हमे भगवान से कुछ मांगने की जरूरत ही नहीं, क्योंकि parents का चले तो वोह अपने बच्चो के लिए सारी दुनियाकी खुशी मांग ले ।

#priten 'screation#

દુનિયાનું સર્વશ્રેષ્ઠ ગીત
એટલે
મારી માનું હાલરડું..

અને સર્વશ્રેષ્ઠ અત્તર (perfume) એટલે
મારા પિતાનો પરસેવો..
કારણ કે એમનાં પરસેવાથી જ
મારી જીંદગી આટલી મહેકે છે.

🙏🙏🙏🙏

#priten 'screation#

જેની પાસે અઢળક પૈસો હોય અને એને પૈસા નો ઉપયોગ કરતા ના આવડતું હોય તો આપણે એને ગાંડો ગણીએ..
પણ
પૈસા કરતાં પણ કીમતી એવા સમય ના ઉપયોગની વાત આવે તો આપણે કંઈ category મા આવીએ. ????

વાત વિચારવા લાયક છે, નહી ? 🤔 ?

#priten 'screation#

જ્યારે પરિસ્થિતિ કાબુ બહાર હોય ત્યારે
મન ઉપર કાબુ રાખવો
એ જ શ્રેષ્ઠ ઉપાય છે..

શાંત ચિત્તે લીધેલા નિર્ણયો જ
શાંતિ અને સફળતા અપાવે છે..

#priten 'screation#