(આ વાત મને નહી, દરેકને લાગુ પડે છે)
એક મારી માં જ હતી કે જેને હું રૂપાળો અને સર્વગુણ સંપન્ન લાગતો હતો
*બાકી તો બધાની નજર મારી ખામીઓ ઉપર હોય છે.*
મારી મા મને જોઈને હસી ઉઠતી અને બીજા હસી ઉડાવવાની કોઈ તક નથી છોડતા..
*ખુશનસીબ છે એ લોકો ,જેમના ઘરે રાહ જોતી મા હોય છે, બાકી તો બધા આખો દિવસ મોબાઈલ કે TV માં જ હોય છે..*
#priten 'screation#