એક હતી ચકલી
હતી એ સૌ ની લાડકી
કરતી હતી ચી ચી આખો દિવસ
ઉડતી રહેતી હતી જણે મહારાણી બસ
હોય એ ત્યારે લાગતું બધુ જીવંત
પણ હવે ક્યા સંભળાય છે ઍ ગીત
બોલવી દીધો ખાત્મો માણસ નામના રાક્ષસૅ
પછી mobile મા ચકલીનો અવાજ રાખશે
કરી કાઢ્યો છે આખી દુનિયાનૉ વિનાશ
અને કહે છે એને વિકાસ
*Happy World Sparrow Day*
ગરમી ચાલુ થઈ ગઈ છે, શું આપણે તરસ્યા પક્ષીઓ માટે પાણીના કુંડા ના મુકી શકીએ ?? એક ઝાડ ના રોપી શકીએ કે જેથી પક્ષીઓને રહેવા માટે ઘર મળી શકે ??
Wake up before it is too late. Otherwise we would be able to see such birds in picture only..
#priten 'screation#