કડવો લીમડો - ગુણકારી
કડવી દવા - ગુણકારી
પણ
કડવા શબ્દો ????
ઘણા લોકો કહે છે કે , આ વ્યક્તિ બહુ sweet છે, પણ જે મીઠું બોલે છે એને જ sweet વ્યકિત કહેવાય..
*બીજાની નજરમાંથી એક જ મિનિટમાં. ઉતરી જવાનો આસાન રસ્તો છે - કડવા વચનો*
કડવું બોલીને આપણે જ આપણું અહીત કરીએ છીએ અને value down કરીએ છીએ. 👎
#priten 'screation#