નફરત નો રસ્તો કંટાળો છે,
જ્યારે પ્રેમના રસ્તા ઉપર ફુલો જ ફુલો છે..
નફરત તમને ક્રોધ, ઈર્ષા , કપટ તરફ લઈ જાય છે, જે શરીર અને આત્મા બન્ને માટે નુકશાનકારક છે.
પ્રેમ તમને ખુશી, સંતોષ અને સમર્પણ તરફ લઈ જાય છે.
નફરત આપણને બનાવે છે શેતાન
અને પ્રેમ બનાવે છે ઇન્સાન..
જોં જીંદગીને માણવી હોય તો પ્રેમના રસ્તે ચાલજો
👹 કે 😌
👍 કે 👎
એ આપણે નક્કી કરવાનું છે.
#priten 'screation#