*SACHIN - MY HERO*
Happy Half century (BirthDay) Sachin
Best cricketer and Best person
સારું ક્રિકેટ કેવી રીતે રમાય
અને
સારું જીવન કેવી રીતે જીવાય
એ જોવું હોય તો *સચીન તેંડુલકર* થી સારું ઉદાહરણ કોઈ જ નથી.
સચીન જોડેથી નીચે બતાવેલ વસ્તુઓ શીખી શકાય..
1. Being Down to Earth
સૌથી વધારે રેકોર્ડ એના નામે હોવા છતાં, ક્યારેય એને હવામાં ઊડતો જોયો નથી.
2. Politeness, Respecting others
સચીન નો આ ગુણ તો અદભુત છે. ગમે તેટલો મોટો રેકોર્ડ તોડ્યો હોય પણ સચીનને અભિમાન કે કોઈને disrespect કરતા નથી જોયો.
3. Consistency , Dedication , Being a learner.
4. Thanking others and giving credit.
Top લેવલે પહોંચ્યા છતાં, પોતાના કોચ (આચરેકર અને પોતાના ભાઈ) નો આભાર માનવાનું ક્યારેય ચુક્યા નથી.
5. Love the tasks you have to do
કિકેટ પ્રત્યે નું તેમનું passion અને dedication - જાણે ભક્ત અને ભગવાન
6. Sportsman Sprite
જો પોતે out હોય તો, Empire out આપે એ પહેલાં ક્રિસ છોડી દે.
7. Trusting Self
જ્યારે પણ આઉટ ઓફ ફોર્મ હોય, ત્યારે પણ ક્યારેય અપસેટ નથી થયા.અને બમણા વેગથી bounce back કર્યું છે.
8. Be Calm
ક્યારે પણ opposite ટીમ વાળા player slogging કરતા ત્યારે પણ ક્યારે ય upset થઈ ને વિકેટ નથી ફેંકી નથી.
આ ઉપરાંત ઘણી વસ્તુઓ છે પણ આટલાથી ખ્યાલ નથી આવતો કે સચીન એક *મહાન ક્રિકેટર જ નહી, મહાન માણસ છે* 🙏🙏
સચીન તું ક્રિકેટનો ભગવાન, અમસ્તો જ નથી.
LOVE YOU SACHIN ❤️
#priten 'screation#