Social media મા મોટા ભાગનો સમય અમે બીજા કરતા કેટલા સુખી છીએ અને કેટલું enjoy કરીએ છીએ એ બતાવવા મા જ જાય છે. (દંભ કરવામાં જ જાય છે) અને બાકીનો સમય બીજાના દંભ ને જોઈને ઈર્ષા કરવામાં જાય છે.
Social media ની પોસ્ટ જોઈને તો લાગે કે આ માણસ દુનિયાનો સૌથી સુખી માણસ છે. કાશ real life મા પણ એ લોકો એટલા જ ખુશ રહેતા હોય..
#priten 'screation#