સુરજ ની રોશની જોઈતી હોય તો,
એનો તડકો પણ સહન કરવો પડે..
આજના છોકરાઓ ને મા - બાપ જોડેથી બધી facilites જોઈએ છે પણ એમની સાચી સલાહ નહી..
લોકો ને પ્રેમ (??) મેળવવા આપણે હજારો રૂપિયા ખર્ચી ને પાર્ટી આપીએ છીએ પણ માં - બાપ નો મોંઘેરો પ્રેમ મફત મળે તો એની આપણને કિંમત નથી હોતી ..
#priten 'screation#