A nacked truth.
નગ્ન સત્ય એ છે, કે હવે બધાને એક બીજા સાથે નું communication almost zero થઈ ગયું છે.. આમ દરેક એવો દંભ કરે છે કે ' મને કોઈની પડી નથી ' ,
પણ વાસ્તવિકતા એ છે કે , દરેક જણ ઇચ્છે છે કે લોકો મારા વિશે જાણે - અને એટલે જ
દરેક જણ whatsapp મા status મુકી ને અથવા social media મા post મુકીને force fully અમે શું કરીએ છીએ એ જણાવે છે..
અહમ, ઈર્ષા, અને સ્વાર્થે સબંધો એકદમ ઉધઈ ની જેમ ખોખલા કરી નાખ્યાં છે.
Success of relations is not based on how interesting you are, but it is based on how much you are interested in others.
#priten 'screation