જો એક પણ મિનિટ તુ ના હોય સાથે તો દિલ બેચેન થઈ જાય છે.
થોડી થોડી વારે તારી સાથે ખોવાઈ ના જાઉં તો કાઇક અધુરુ હોય તેમ લાગે છે.
જો તુ 'બગડે' તો જીવતી લાશ થઈ જાઊ છુ....
માફ કરજો ગેરસમજ ના કરશો...
હું તો મારા મોબાઈલ માટે કહેતો હતો.. 😀😀
હે મોબાઈલ તુ મારો ચિત્તચોર જ નથી મારો કિમતી સમય પણ તુ ચોરી જાય છે.. 😡😡
#priten 'screation#