#હોઠ
તારા પ્રેમાળ હોઠેથી છલકતી ચિંતા સ્વરુપે મમતા,
સવારમાં આંખો ખોલતાની સાથે મારા માટે સમયસર ઓફિસ પહોંચવા કરાતી તારી ભાગદોડ,
મને પડતી સહેજ તકલીફો માટે પણ ભગવાનને રીઝવતી તારી નિસ્વાર્થ પ્રાર્થના,
મારું સદા સારુ ઇચ્છવાવાળી મારી માં, 💞
તારા માટે આ હોઠ ઉપકાર માને એટલા ઓછા.. ! ♥️