હોઠ પર ટચલી આંગળી ધરી,
જગત જનની માં જગદંબા..
અતિ શુભકારી પંચમ વેદ રચનારી,
જગત જનની માં જગદંબા..
મીઠી છાયા દેનારી લીમડા વાળી,
જગત જનની માં જગદંબા..
સિંહની સવારી કષ્ટ નિવારણી
જગત જનની માં જગદંબા..
નમે શાશ્વતી બાળ તારા,
જગત જનની માં જગદંબા..
શ્રી લીંબચ માતા અતિ મમતાળી,
જગત જનની માં જગદંબા..
દર્શના
#હોઠ