The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
'ચા' તો પીધી માણી માણી
રસોઈ ગમે તેવી હોય સ્નેહ અને વ્હાલથી પીરસાય એ સ્વાદિષ્ટ જ લાગે. કકડીને ભૂખ લાગી હોય ત્યારે કોઈ ઘી વગરનો રોટલોને ડુંગળી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે. #સ્વાદિષ્ટ
બળાત્કારી કરતાં તેને બચાવવા પ્રયત્ન કરવાવાળો દુષ્ટમાં દુષ્ટ છે. માં દુર્ગા આવા દુષ્ટ લોકોને જલ્દી સજા આપે.🙏 #દુષ્ટ
એકરૂપ ફક્ત હુ ને મારો પરમેશ્વર. #એકરૂપ
ગુપ્ત વાત બીજાને કહી દેવાની તાલાવેલી સૌથી વધુ હોય છે. #ગુપ્ત
જાણીતી કવિતાની એક પંક્તિ હાં પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું અને પાપી તેમાં ડૂબકી દઈને પૂણ્યશાળી બને છે. #પસ્તાવો
થવું હોય જો સુખી પકડો ઓછું છોડો વધારે. #છોડો
કતાર હમેંશા કંટાળાજનક હોય છે કારણકે કતારમાં ઉભેલ દરેકના મનમાં કંટાળો, ઉતાવળ ,ગુસ્સો હોય છે. દરેક જણના મનમાં એ જ વિચારચાલતો હોય છે કે મારો વારો જલ્દી આવે તો સારૂં. #કતાર
પરમનું ઉત્કૃષ્ટ સર્જન માનવી #ઉત્કૃષ્ટ
જીવનમાં કોકનો દાખલો બનજો દખલો નહીં. #દાખલો
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser