Quotes by Prem_222 in Bitesapp read free

Prem_222

Prem_222

@kankerecha4229


નર્સ:- તમે પાંચ વાર ઉંડો શ્વાસ લ્યો અને પછી છોડો.

દર્દીએ પ્રમાણે કર્યું.

નર્સ:-હવે શું અનુભવ્યું એ કહો?

દર્દી:-તમારું બોડી સ્પ્રે બહુ સરસ છે!!!
😉
નર્સ- તમને કોરોના મટી ગયો છે,
હવે ઘેર ઉપડો!
😁😜😜😀😀🤣🤣😀

-Prem_222

Read More

ગરમ ચા જેવા મગજને ઠંડું કરવાનો ઉપાય . . .?

પ્રેમની પહોળી રકાબીમાં એને રેડી દેવો . . . !!

-Prem_222

મેડીક્લેઈમ તો આખા શરીરનો હતો , , ,પણ
ખાલી દિલ તુટ્યું હતું , , ,
એટલે
ક્લેઈમ પાસ ન થયો . . . !!

-Prem_222

પ્રેમ અને મોતની પસંદગી તો જુઓ , , ,

એકને હૃદય જોઈએ , , ,
તો
બીજાને ધબકારા . . . !!

-Prem_222

સાંભળ્યું છે કે પ્લે સ્ટોરમાં બધું જ મળે છે , , ,

ચાલો, વિખરાયેલા સંબંધો સર્ચ કરીએ . . . !!

-Prem_222

વેદના અને આનંદ વચ્ચે
આ ફેર છે , , ,

ક્યાંક અઢળક પણ ઓછું પડે , , ,
અને
ક્યાંક એક સ્મિત અઢળક થઈ પડે . . . !!

-Prem_222

અમુક રાતે
તમને ઊંઘ નથી આવતી , , ,
અને
અમુક રાતે
તમે સુવા નથી માંગતા . . . !!

-Prem_222

મળીએ ત્યારે , , ,
આંખમાં હરખ . . .
અને
અલગ પડતી વેળાએ
આંખમાં થોડી ઝાકળ . . . !!

-Prem_222

શિયાળો એટલે
સતત કોઇની "હુંફ " ઇચ્છતી
એક પાગલ ઋતુ . . . !!

-Prem_222

સંબંધોની ક્યારેય પરીક્ષા ન લેશો , , ,
સામેવાળા નાપાસ થશે તો તમે જ દુઃખી થશો . . . !!

-Prem_222