Quotes by Bhakti Hirani in Bitesapp read free

Bhakti Hirani

Bhakti Hirani

@bhaktihirani9168


#વધવું #
"જીંદગી માં આગળ વધવા માટે સ્પર્ધક ગોતો, દુશ્મન નહિ."

# ભવ્ય #

"ચાંદની ભવ્યતા કંડારી ના શકાય,
એને બસ માણવાની હોય.

ઇશ્વરનુ અસ્તિત્વ જાણી ન શકાય,
એનું ભવ્ય રૂપ નિરખવાનું હોય.

સફળતાનાં શિખરો ભવ્ય ત્યારે હોય,
જયારે અજવાળી રાતે પણ તારા ચમકતાં જોયા હોય".

Read More

#આનંદ #
"જિંદગી ની પ્રત્યેક પળ આનંદ થી માણવી જોઇએ, આનંદ એ કોઈ સુવિધા નથી કે જેને તમેં ખરીદી શકો, આનંદ એ આપણા અંતર ને ઉજાગર કરવાની લાગણી છે,જેને માણવા થી તેની અનુભૂતિ થાય છે,દુનિયા સુ કહેશે, સુ વિચારશે એનો ગમ છોડયા વગર જયારે પોતામાં રચ્યાં રહીએ તો જ જિંદગી નો ખરો આનંદ માણી શકાય".

Read More

#નિયતિ #
" જ્યારે કોઈ કામ કરો છો ત્યારે નિયતિ સારી હોવી જોઈએ, કોઈ તમારો વાળ પણ વાંકુ ના કરી શકે , નિયતી થી કરેલ કર્મો કે પુરૂષાર્થનુ ફળ સમયાંતરે મીઠું હોય છે , સૌની નિયતિ સારી હોય તો દુનિયા સારી થવા લાગે, વિચારો સારા હોવા જોઈએ".

Read More

"મારી મમ્મી ના હસતાં મુખ ની આકૃતિ એ દુનિયા ની શ્રેઠ કૃતી છે".

#દુકાળ #
"તારી યાદોનુ ચોમાસું બેઠું છે,
પણ....
તારી ઝલક નો દુકાળ પડ્યો છે ."

# વિનોદી #
"વિનોદી સ્વભાવ એ જીવન જીવવા માટે સારો ઉપચાર છે. "

# *જિજ્ઞાસુ*#
"પાનખરમાં વસંતના વાયરાની
આશાએ બેઠી છું,
તું ક્યારે આવીશ એ જિજ્ઞાસા એ
આંખોથી આંખો મળાવવા બેઠી છું."

Read More

#કિંમત #

"ના પૂછ મને કેટલી કિંમત તારી ?
બસ ,
તારા દિલ માં સમાવી એટલી
કિંમત મારી"😊