Quotes by Sarika in Bitesapp read free

Sarika

Sarika

@sarika8632


happy birthday di🎂💐🎂💐🤗

સૂરજ રોશની લઈ ને આવ્યો પંખીઓ
એ ગીત મધુર ગાયું,ફૂલો એ પણ
હસીને કહ્યું મુબારક હો તમારો જન્મ દિવસ
આવ્યો..... Happy birthday Di.🤗💐🎂🌹💕🤗

Read More

મલકતું શહેર અને ખુશ્બુદાર ગુલાબ રહે,
તમારી પાસે હસતો એક રૂઆબ રહે,

ઈચ્છાઓ અને હાસ્ય કદમતાલ કરે સદા,
આંખો માં તમારી સદા એક આફ્તાફ રહે.

Read More

શાશ્વત પીડા સ્મરણો આપી ગયા છે,
મોહબ્બત ની મોંઘી મિલકત આપી ગયા છે.
સારીકા💕

-Sarika

अंधेरो को अगर मिटाना है,
दिये को अपनी जहन में आग लगानी होती है।
सारिका💕

-Sarika

मेरी खुशियों की खातिर तुजे आना पड़ेगा।
तुजे इश्क है तो निभाना पड़ेगा।।
सारिका💕

-Sarika