Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ye pending meri fevarite he koi banata he to batana
plz muje chahiye

virdeepsinh

वो जो कभी नहीं मरा", को मातृभारती पर पढ़ें :,

https://www.matrubharti.com

भारतीय भाषाओमें अनगिनत रचनाएं पढ़ें, लिखें और सुनें, बिलकुल निःशुल्क!

kaushikdave4631

ચંદ્રમા ખીલે જેમ સોળે કળાએ,
ઝળહળો સ્વરૂપ નિજ આતમ-પ્રભાએ!

પૂજ્યશ્રી દીપકભાઈના જન્મદિન નિમિત્તે જાણીએ વધુ એમના વિશે: https://dbf.adalaj.org/F3NziSxX

#birthdayvibes #birthdayspecial #birthdaywishes #DadaBhagwanFoundation

dadabhagwan1150

कुछ लड़कियाँ कहती हैं—
“हम पर तो हजार लड़के मरते हैं…”

सच बताऊँ…?
मरते नहीं हैं,
तुम उन्हें जगह देती हो।

कोई भी बिना वजह पीछे नहीं पड़ता,
जब तक तुम खुद उसे इशारा न दो,
जब तक तुम अपनी नज़रों से उसे हक़ न दे दो।

जो लड़की अपनी नज़रें झुका कर,
अपनी हद में रहती है—
उस पर कोई उंगली उठाने की हिम्मत नहीं करता।

ये “हम पर मरते हैं” वाला घमंड नहीं,
ये बस तुम्हारी दी हुई इजाज़त होती है।

इज़्ज़त भी हम खुद बनाते हैं,
और गिराते भी हम खुद ही हैं… 💯

archanalekhikha

छुपाया है इस कदर
तेरा प्यार दिलमे .. मैने
जैसे संदुकमे रखता है
कोई अपने प्यारे गेहेने ..

jayvrishaligmailcom

तुम वो दूर की चाहत हो
जीसे कोई भी पा नहीं सकता
मेहर तुम्हारी ग़र हो जाये तो फ़िर
वो खाली हाथ जा नहीं सकता

गजेंद्र

kudmate.gaju78gmail.com202313

નથી હું આકાંક્ષાનો પથ્થર, રેખાની મને ખબર છે,
ભલે હો ઊંચા આભના સપના, મર્યાદા મારી મને ખબર છે.

તમે કહો છો કે નદી બનીને સાગરમાં જઈ ભળી જાઉં,
પણ કયા કાંઠે થંભી જવું, એ વહેણની મને ખબર છે.

ગજા વગરની વાત કરી હું કદી પાછી નથી પડતી,
ક્યાં ઝૂકવું ને ક્યાં અડગ રહેવું, એ આદતની મને ખબર છે.

નથી કોઈની હોડમાં પડવું, નથી કોઈને હરાવવા,
હું મારો રસ્તો પોતે જ છું, એ મુસાફરીની મને ખબર છે.

લોકો કહે છે કે દુનિયા બહુ મોટી છે દોસ્ત,
પણ મારા આંગણાના ઉંબરાની કિંમત મને ખબર છે.

ભલે હો ચારેકોર અંધારા ને આંધીઓનો આતંક,
દીવો થઈ ક્યાં સુધી બળવું, એ શક્તિની મને ખબર છે.

palewaleawantikagmail.com200557

मैं हवाओं में रहने वाली...🙄

dhra

Thankyou matrubharti for supporting my novel "நிழல் தரும் வசந்தம்"

kattupayas.101947

More Horror Story Subscribe My Channel

authorpawansingh.367578

Good evening friends..My Tamil novel "நிழல் தரும் வசந்தம்' part 18 released

kattupayas.101947

Jay badri vishal
bade chalo

virdeepsinh

બહારની દુનિયા જીતીને એ જ્યારે ઘરે આવે છે,
ત્યારે ઉંબરો ઓળંગતા જ એનો હોદ્દો બદલાઈ જાય છે.
ઓફિસની ફાઈલો હજુ મગજમાં ફરતી હોય,
ત્યાં જ રસોડાની લોઢી એની રાહ જોતી હોય છે.
​કોઈ ઉત્સવ હોય, માંદગી હોય કે થાકનો ભાર,
એની જવાબદારીનો ક્યાંય હોતો નથી રવિવાર.
દરેક પ્રસંગે એનું હોવું એટલે કામનું હોવું,
બધાની ખુશીઓ સાચવતા પોતાનું મૌન પીવું.
​એ બહાર કામ કરે છે તો પણ,
રસોડાના ખાના એને જ સાદ પાડે છે,
સમાજ જેને 'ગૃહિણી' કહીને બિરદાવે છે,
ખરેખર તો એને જ અપેક્ષાઓના બોજ હેઠળ દબાવે છે.
​તે રસોઈ બનાવે છે, ઓફિસ સાંભળે છે, ઘર ચલાવે છે,
પણ આ બધું કરતી વખતે એ સ્ત્રી—
પોતાના થાકને ક્યાંય 'પીરસવાનું' ભૂલી જાય છે.

હીના (Dhamak)

heenagopiyani.493689

मुक्ति और मोक्ष में क्या अंतर है? क्या आपको भी यही सवाल है कि क्या संसार में परिवार के साथ रहते हुए भी मोक्ष का अनुभव करना संभव है? इस शरीर में रहते हुए भी हमें मोक्ष का अनुभव कैसे हो सकता है? आइए, इस वीडियो में मोक्ष के इसी रहस्य को जानते हैं।

Watch here: https://youtu.be/EImEpBHt9TU

#spirituality #spiritualvideo #trending #moksha #liberation #DadaBhawganFoundation

dadabhagwan1150

आज किसी ने मेरे बच्चों की तुलना करते हुए कहा—
“तुम्हारे बच्चे इतने खूबसूरत नहीं हैं… बस ठीक-ठाक हैं।”
मैं मुस्कुरा दी…
क्योंकि मुझे पता है,
रूप-रंग वक्त के साथ बदल जाता है,
पर संस्कार और दिल की खूबसूरती उम्र भर साथ रहती है।
मैंने शांति से कहा—
“मेरे बच्चों का चेहरा नहीं,
उनका दिल अच्छा होना चाहिए…
उनके संस्कार बड़े होने चाहिए।”
वो हँसते हुए बोली—
“इससे कुछ नहीं होता… बस खुद को दिलासा देती रहो।”
उसकी बात में ताना था,
और मेरे जवाब में सुकून।
मैंने बस इतना कहा—
“अगर दुनिया में सच में ऐसे लोग हैं
जो चेहरे नहीं, सीरत देखते हैं…
तो सोचो, वो इंसान कितना बड़ा होगा।”
बस…
मेरे इतना कहते ही
उसकी आवाज़ खुद ही धीमी पड़ गई।
क्योंकि
सच्चाई हमेशा चुप करा देती है,
और संस्कार… हर खूबसूरती से बड़े होते हैं। ✨

archanalekhikha

મનનો માળો
અંતરનો ઉજાસ
અમૃતનો ઓડકાર
મોતીચારો
સાયલેન્સ પ્લીઝ

આ બધી નાની નાની વાર્તા લેખનની બુક છે...
અને અમુક અનુભવ લેખન છે
લાગણીશીલ વાર્તાઓ સીધી હૃદય સાથે કનેક્ટ કરે... લગભગ મેં વાચવાની શરૂવાતમાં
આવી નાની નાની બુકોથી કરેલ હાલતો હું આટલી
(100 પેઝની અંદર) પાતળી બુક હું ખૂબ ઓછી વાચું છું..
પણ હાલમાં જુનાને જાણીતા લેખકની ઉતાવળે હાથ લાગેલ બુક..
(પળોના પડછાયા)
મજા આવે તેવી નાની અનુભવ લેખનની છે.. બુક છે..
મને તો ગમી.. જો તમે શરૂવાત કરો તો તમને પગ ગમશે..

chiragvora055249

Good morning friends.. My Tamil novel"நிழல் தரும் வசந்தம் "part 18 going to be published on 5/5/26 @4pm.

kattupayas.101947

# પિતા # પ્રેમ # લાગણી

rushikamakvana320128

ए ज़िंदगी....

ए ज़िंदगी, क्या रंग दिखाए तूने,
हर कदम नए रंगों से खेलना सिखाया तूने।

​हर मोड़ पर नई मुश्किलों से मिलाया तूने,
पर साथ ही सच्चाई का आईना भी दिखाया तूने।

​मुझे पता है, तू हर रोज़ मुझे आज़माएगी,
पर मैं भी कहाँ हार मान कर रुक जाऊँगी?

​बस एक बात तू भी याद रखना ऐ ज़िंदगी,
एक दिन ऐसा आएगा, जब मैं भी मुस्कुरा कर कहूँगी—
"ए ज़िंदगी, क्या रंग दिखाए तूने!"

rushikamakvana320128

माई_डियर_प्रोफेसर का भाग 19 आ चुका है।

gautamreena712gmail.com185620

**અવાવરુ વાવનો અતીત – ભાગ ૨ (પ્રકરણ ૨: ભૂતકાળના પડઘા) હવે Matrubharti પર પ્રસારિત!*

*"આપણે પહેલાં તો આ બાજુ કેટલીય વાર આવ્યા છીએ, ત્યારે તો આવી કોઈ વાવ મેં જોઈ નથી, તો આ અવાજ ક્યાંથી આવ્યો?"*

અવાવરુ વાવના અંધકારમાંથી આવતી એ ચીસ માત્ર એક અવાજ નહોતો, પણ સદીઓ જૂનો કોઈ અણઉકેલાયેલો ભેદ હતો. રાત્રે વાવ તરફ જવાની મનાઈ હોવા છતાં, આર્યને મનમાં ગાંઠ વાળી લીધી છે...
શું આર્યન આ રહસ્યના તળિયે પહોંચી શકશે?


👇 **વાંચ્યા પછી તમારા કિંમતી અભિપ્રાયો (Reviews) અને કમેન્ટ્સ જરૂર જણાવજો!**

🔗 **વાંચવા માટે અહીં ક્લિક કરો:** https://www.matrubharti.com/book/19992555/the-past-of-avavaru-vav-2

#matrubharti #novel #story #thriller #rahasya #avavru #vav #1m #treding

jadejaashoksinh111

New lagan geet .. like comment share Nd Subscribe 🙏 🙏

https://youtu.be/3vyqTwU-ZIw?si=JpPTQ-NBr-joegJb

harshparmar8722

The name is "Vijay"

kattupayas.101947