Song writer gujarati Hindi nd Rajsthani story writer nd reading books Nature lover

🙏🙏🙏

डॉ. ए.पी.जे अब्दुल कलाम सर की जन्म जयंती पर उन्हें शत् शत् नमन 🙏🙏

जय जोहार
योद्धा पूंजा भील जी के जन्मोत्सव पर सभी देशवासियों को बहुत-बहुत बधाई मंगलकामनाएं🙏💐🌷

ભોમટ (રાજસ્થાન) ના આદિવાસી યોધ્ધા રાણા પુંજા ભીલ જેમણે ગોરિલા યુધ્ધ નિતિ અપનાવી મુઘલ સામ્રાજ્ય પાસેથી રાણા પ્રતાપ ને એમનુ રાજપાટ પાછુ અપાવ્યુ અને મહારાણા પ્રતાપ ની ઓળખ અપાવી. જ્યારે મહારાણા પ્રતાપને એમના હિંદુ રાજાઓ સાથ આપવા તૈયાર ના હતા ત્યારે આદિવાસી રાજા રાણા પૂંજા ભીલ એ પોતાના સાથીદારો અને એના સાથે સાથ આપ્યો છતાંય ઇતિહાસમાં જેવી પ્રસિદ્ધિ મળવી જોઈએ એવી નથી મળી શકી..આપણે આદિવાસી સમાજે રાણા પૂંજા ભીલનો ઇતિહાસ ઉજાગર કરવો પડશે.
આજે રાણા પુંજા ભીલની જન્મ જયંતિ નિમિત્તે એમને જોહાર નમન. 🙏🙏🙏💐💐🙏🙏🙏

Read More

उदास हुं तो कोई उदास होने की वजह तक नहीं पूछता हैं,
जब हसता हुं तो लोगो की भीड़ लग जाती हैं वजह पूछने में...!!!

शायर " हर्ष "

Read More

शहीद -ए -आजम
भगत सिंह के जन्म दिवस पर शत् शत् नमन 🙏🙏

શહીદ-એ-આઝમ ભગતસિંહ ની જન્મજયંતી નિમિત્તે તમામ ભારતીયોને શુભેચ્છાઓ.
Happy Birthday Legend ❤️

લાગણીશીલ વ્યકિત જ હમેશાં બધી બાજુ થી ઘસાય છે,
જતું કરવાનું, સમજવાનું, સહન કરવાનું છતાં પણ ક્યારેય માન સન્માન કે કદર થતી જ નથી...!!!

અજ્ઞાત...

Read More

ज़िंदगी इन ठोकरों के साथ चल रही हैं,
लेकिन में इन ठोकरों से कहा हार मानने वाला हुं....!!!

शायर " हर्ष "

વીર મેગમાયા બલિદાન દિવસ પર શત શત નમન 🙏🙏

🙏🙏