Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

આ વખતે મારો વાલીડો વીતેલા સાડા પાંચ હજાર વરસ પછી એટલે કે તા:૨૬/૦૮/૨૦૨૪ : શ્રાવણ માસ સાતમની સોમવારે અને આઠમની અર્ધી રાત્રે કૃષ્ણ જનમનો સંયોગ બની રહ્યી છે.
- વાત્સલ્ય

savdanjimakwana3600

કોઈની ફીલિંગનો વિરોધ ન હોય l

savdanjimakwana3600

BLOG

rajnijoshi8512gmailc

"છોકરી", ને માતૃભારતી પર વાંચો :,

https://www.matrubharti.com

વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

#_krishna rajput 💞
#_kisuu 😜

avinashparmar224012

કેહવુ હતું, પણ ના કહેવાયું,
ગમે છે તું, તું ગમવા દે હજું..

મનોજ નાવડીયા

manojnavadiya7402

rgposhiya2919

Apne gamo par hasna aa gaya
samjho aapko zindagi ne jina
Shikha Diya..❤️

sayali3998

bura waqt badal jata hai
lekin badle huye log yaad
rahte Hain..🙂

sayali3998

યાદ રાખવું.. વટ, અકળ, સ્વાભિમાનની હોડમાં અભિમાન, ઘમંડ જૂઠ ચાલાકીઓ ફરેબ સ્વાર્થીવૃત્તિ, મતલબ, કપટ, ઊંચ નીચ અને વ્યક્તિ સંબધમાં ભેદભાવ કયારે કોઈનું કંઇપણ ટક્યું જ નથી... બધું જ સમયસર ભગવાન કુદરત સમય સામે લાવી ઉઘાડું કરી દે છે.. એટલે એટલી પીઠ પાછળ ચાલાકી ચીટ વિશ્વાસઘાત hurt કરી એમ નાં સમજવું કે ખોટા ભ્રમમાં નાં રહેવુ કે કોઈ જોતું નથી... ઉપરવાળો ચોવીસ કલાક ઓનલાઇન હોય છે..
Alwz કહ્યું છે મે અને હજી કહું છું .. કે ભોગવી શકો પોતે અને તમારાં લીધે તમારાં પોતાના ભોગવી શકે એટલા જ કાંડ કર્મ કરો... નહીતો અહીં જ જીવતે જીવ ભોગવવાનું છે.. છે.. અને છે.. સ્મરણ રહે...🔥👍👸✍️🔥

કોઇ પણ જાત નો વટ કે અક્કડ નથી કે કોઇ વાત નું અભિમાન નથી.ખોટુ બોલવું નથી ચીટીઞ કરવું નથી,જીવન માં એટલી બધી ઝંઝટ છે કે શું કરવું સમજાતું નથી, ખુબ પસ્તાવો થાય છે એટલે રહેવાતું નથી.

કોઇ વ્યક્તિ ની એન્ટ્રી આપણા જીવનમાં થાય અને એ વ્યક્તિ લાંબા સમય સુધી એકઝીટ નાં થાય અને એ વ્યક્તિ સતત તમારા સુધી પહોંચવા નાં પ્રયત્ન કરતો હોઇ તો એ વ્યક્તિ ની એન્ટ્રી મહાદેવજી ની ઇચ્છા થી જ થઇ છે.કદાચ એ જ વ્યક્તિ સાથે આગળ નો સમય વિતાવવા નો હશે એટલે એ વ્યક્તિ ને દુર રાખવા નાં પ્રયત્ન બંધ કરી એની સાથે વાતચીત કરી લેવી જોઇએ.
કારણ કે કુદરત ની મરજી હોઇ છે બાકી ચાર ચાર વર્ષ સુધી કોઇ વ્યક્તિ મનામણાં કરતો હોઇ તો‌ તમે‌ દુનિયા નાં ભાગ્યશાળી વ્યક્તિ છો એ વ્યક્તિ ની તમારા માં રહેલી આસક્તિ ઇશ્વર થી પણ વિશેષ છે.

ભુતકાળ હોતો‌ જ નથી, વર્તમાન નું મ્રુત્યુ નાં કરીએ તો

https://www.instagram.com/reel/C-aVJxfPn03/?igsh=bjNwaW9uazJwNXln

https://www.instagram.com/reel/C8j2aWcBs6R/?igsh=bDkxdDhiYWlxN3Jv

chirag1768

Friendship

luckyvicky2615

gautam0218

gautam0218

gautam0218

शुभ संध्या मित्रों

rachnaroy7150