Quotes by Aslam સંધી .....ગીર.... in Bitesapp read free

Aslam સંધી .....ગીર....

Aslam સંધી .....ગીર....

@aslamlangha528gmail.com160500


પ્રેમ-પ્રેમ ની ખાસિયત છે...- "અસ્લમ"
ખોટો દીલ તોડે અને સાચો પહાડ......!. દશરથ માંઝી.....

अरमान सिर्फ़ उतने ही अच्छे हैं ,

जिनमें स्वाभिमान गिरवी न रखने पड़े...❤️🌻

અજાણ્યો માણસ ખરાબ હોતો નથી
ખરાબ આપણા જ હોય છે….

ખરાબ નું કારણ..
આપણા ના સારાખરાબ બેય પાસા આપણી સામે હોય છે..
જ્યારે અજાણ્યાની એક જ સાઈડ,

એટલે જ અજાણ્યા આપણા થઈને પણ અજાણ્યા જ રહી જાય છે…

Read More

ખુશામત કરીને ખીર ખાવી તેના કરતાં
ખુમારી થી રહી ને ખીચડી ખાવી.... અસલમ
- Aslam સંધી .....ગીર....

ભલે ફરી આવો મલક આખો,
અંતે વહાલુ લાગે વતન આપણું.

#ગામડું ......

"निभाने वाला ही तो चाहिए.,
चाहने वाले तो हर मोड़ पे खड़े हैं"..💕✨

किसी की मोहब्बत का अकेला
वारिस होना बड़े नसीब की बात है.❤️😐

થોડું જીવાય ક્યાંથી ?
થોડું મરાય ક્યાંથી ?

બે આંખમાંથી એની
ચીસો કળાય ક્યાંથી ? .

સપનું જુવે પથારી
એમાં સુવાય ક્યાંથી ?

છે સ્કૂલ ત્યાંની ત્યાં પણ
પાછું ભણાય ક્યાંથી ?

ખાલી મકાન પાછું
ખાલી કરાય ક્યાંથી ?.. અસલમ

Read More

પાંચ પગથિયા પ્રેમ ના...
જોવું... ગમવું... ચાહવું... પામવું...!

આ ચાર બહુ સહેલા પગથિયાં છે... અસલમ પણ...
સૌથી અઘરું પગથિયું છે પાંચમું...

""નિભાવવું"".

Read More