Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

rgposhiya2919

ક્ષણે ક્ષણે તું જ એક યાદ આવે,
સામે મળે તો‌ હૈયે કેવું સ્મિત આવે,

હાથ પકડીને સાથે ચાલતા જઈએ,
ઠેસ આવે‌ તો એક સાથે ઝુકીએ,

મનના અભાવોને બાદ કરતાં રહીએ,
સમજણ રાખી‌ એક સાથે‌ રહીએ,

કપરા સમયે પણ સાથ ના છોડીએ,
જાતે ઘી-દિવો બની ઉજાસ પાથરીએ,

ક્ષણે ક્ષણે તું જ એક યાદ આવે,
સામે મળે તો‌ હૈયે કેવું સ્મિત આવે..

મનોજ નાવડીયા

manojnavadiya7402

અહીં હશે

ઉપરવાળો પછી થોડો ઉતાવળમાં અહીં હશે,
આવી ઊભો અહીં પગથારે ચાલોને જરા હવે.

શોધીને સાચવી જાણો આંખો એની ફરી વળી.
એ સુંદરતા કદી ક્યાંથી એને જોવા મળી શકે.

હૈયામાં રાખશે, સ્થાયી કરશે સાજણ તને મળી,
કાગળમાં દોરશે છાયા, ત્યાં આજે આંગળી અડે.

ઈશ્વરની વાત નોખીને હું કયાં ઈશ્વર બની શકું.
માણસ છે બસ હવે માણસ સારો માણસ બની મળે.

જાકારો ક્યાં કદી કોઈને આપ્યો છે, કહી એતો,
આગળ આવી ગયાં પાછા આવું પણ શું કદી બને?

ઊચ્ચ એના વિચારોથી સાચો રસ્તો મળે પછી,
રાખી શકશો સદા સાથે એનો કોઈ જવાબ છે?

લ્યો આજે તો ચલાવી લેજો થોડાથી નજર કરી,
થાકી હારી મદદ માંગી આજે ત્યાં ટેરવાં નડે.©
ગાગાગાગા લગાગાગા ગાગાગાગા લગાલગા

"કાજલ"
કિરણ પિયુષ શાહ

kirankajal

तन्हा रहना तो ,,
मोहब्बत वालो की एक रस्म है ,
अगर फूल सिर्फ खुशी के लिये होते तो ,
जनाजे पर न डाले जाते ll

rajnijoshi8512gmailc

વાતો...તારી અને મારી વાતો..

હા, આપણી વચ્ચે અઢળક વાતો થતી રહે છે..

ક્યારેક શાબ્દિક તો ક્યારેક મુક વાતો...

તને ખબર છે..મારે તારી સાથે વાત કરવા માટે કોઈ કારણ કે જગ્યાની જરૂર નથી પડતી...

બસ તારા સાથે હોવાનો અહેસાસ...
અને હું સતત બોલતી અને સાંભળતી રહું છું..

અવિરત ચાલતી આ વાતોમાં ક્યારેક તો હું તારાથી રિસાઈ પણ જાઉં..😒
તો વળી ક્યારેક ઝઘડી પણ પડુ....😀
પણ તેમ છતાં ક્યારેય નથી અટકતી આ વાતો...

હું ઈચ્છું છું કે કોઈ પણ ખલેલ વગર અને એકબીજાને મળ્યા વગર..
બસ..આમ જ હંમેશા ચાલતી રહે આ ખાટી મીઠી વાતો..
ફક્ત તારી અને મારી વાતો...😊

#નેહા ઠાકર

nehathakarchaudharigmail.com154927

हम चेहरे से सुंदर नहीं पर दिल के साफ है,
इसलिए तो हम बहुत कम लोगो के खास है

rajnijoshi8512gmailc

jaybhole7148

ફરસાણમાં વપરાતું તેલ એ બજારમાં ગ્રાહક ન લે તે મુદત વીતી ખાદ્ય તેલ કે ખાદ્ય પદાર્થ સસ્તા ભાવે આવા ફરસાણ,પકોડી વાળા ખરીદે છે.ઘણી વખત તેલમાં વંદા,માખી,કીડી મકોડા,ઉંદર,ગરોળી કે જમીન જન્ય જીવાતોનો તેલ ખુલ્લું હોય ત્યારે તેમાં પડી જાય અને ફિલ્ટર કરવાની કોઈ ત્રેવડ લેતું નથી.
આ તેલ જ્યાં સુધી ફરસાણ ઉકાળવામાં કાળું ન પડે ત્યાં સુધી તેલ બદલતા નથી. આપણે જાણીએ છીએ કે વારંવાર ઉકાળેલું તેલ ઝેર સમાન છે.
મોટા ભાગનું ફરસાણ કપાસિયા તેલમાં બનાવવામાં આવે છે.આ કપાસના ઓઈલમાં અસંખ્ય પ્રકારની જીવાતો રું માં જીવતી હોય છે. તેમાં ખાસ ગુલાબી ઈયળનો ઉપદ્રવ વિશેષ હોય છે.જેના કપાસિયા પીલાણ થાય ત્યારે આ બધી જીવતી જીવાતોનું તેલમાં મિશ્રણ થાય છે.
સમય હોય અને નજીક કોઈ ફેક્ટરીમાં બનતું હોય તો રૂબરૂ જઈ આવો.
એકાદ વખત કાઠિયાવાડ પ્રવાસ કરો તો રાજકોટ જઈ આવજો.ભારતનું વધુમાં વધુ તેલ કાઢવાનું હબ રાજકોટ છે.
માટે ચસકો હોય તો એકાદ પાંખવાડિયે ફરસાણ ખાઓ પરંતુ કાયમ આવુ ફરસાણ ખાવાનું છોડો.
ત્રીજો મુદ્દો છે ભેળસેળ... એટલો મોટો ધંધો ફુલ્યો છે કે ટીનમાં રંગીન ફોટા જોઈ તેલ ખરીદી લઈએ છીએ.
ગામમાં એકાદ વખત સરકારના તોલમાપ વિભાગની મુલાકાત લઇ તેમની શિબિર ગોઠવો તો ખબર પડશે કે આપણે કાયમ ઝેર જ ખાઈએ છીએ.નીચે ફોટો જુઓ 😄સુરતી ઢોકળાં/ सूरती ढोकला 😄
😃ખાવુ તો શું ખાવુ?😄
- વાત્ત્સલ્ય

savdanjimakwana3600

jaybhole7148

jaybhole7148

jaybhole7148

none can be compared with any other,
as everyone is "His" masterpiece, that distincts one from the other .

your competence is fairly judged by your performance every time that leads you to real success.
Improve yourself from within.
proving yourself is automatic.

satyavathi.varanasi

aye aasamaan tu bataa de.....😊😊

dk..nisarg

એણે કહ્યું કે થોડો સમય આપીશ મને..
મેં પણ કહી દીધું કે,
સમય મારો હશે ત્યારે જરૂર આપીશ..

Neha Thakar

nehathakarchaudharigmail.com154927