Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

द्रष्टृदर्शनदृश्यादिभावशून्ये निरामये । कल्पार्णव इवात्यन्तं परिपूर्णे चिदात्मनि ॥ With one day's reading a man may have the key in his hands. Feed the soul beauty, and it will heal itself.

jugalkishoresharma

द्रष्टृदर्शनदृश्यादिभावशून्ये निरामये । कल्पार्णव इवात्यन्तं परिपूर्णे चिदात्मनि ॥ With one day's reading a man may have the key in his hands. Feed the soul beauty, and it will heal itself.

jugalkishoresharma

😂😂😂😂😂😂😂

omnilesh96gmail.com8745

rgposhiya2919

સવારનું સ્મિત....
😄🙏😄
માં કે બાપે "જીવન" એટલે સંઘર્ષ કરી કરી જીવવાનું.બાલ્યાવસ્થામાં સ્કૂલ,તરુણાવાસ્થામાં કોલેજ અને વિવાહ કર્યાં પછી છોકરાંના ઉછેર પાછળ જીવવાનું.
છોકરાં પણ જેવું પરણે એટલે પ્રવાસ અને મિત્રો જોડે રખડવાનું જ સૂઝે.
અને બે પાંચ વરસમાં માં-બાપ ઘર સાચવે એ વિચારમાં એમજ ખેંચી કાઢે.
બાપના રૂપિયે રૂપાળો લાગતો પુત્ર અને હોટલમાં જમતો,ફિલ્મ જોતો,લારી ગલ્લે ચા નાસ્તો કરતો પુત્ર ભવિષ્ય માટે કશું જ ના વિચારે ત્યારે પરસેવે ભેગો કરેલો રૂપિયો,બાપે બનાવેલું ઘર અને જે ચાર દીવાલમાં એ સંતાન નિરાંતે ઊંઘ છે,તે સંતાન માટે દયા ખાવી પડે.
જયારે ઘર "વેચાઈ" જાય અને માં બાપ "વહેંચાઈ" જાય ત્યારે પાછલી જિંદગીમાંએ સંતાન ખુબજ દુઃખી થાય છે.
(આ એવા પુત્રો માટે છે જે બાપની કમાણી પર જલસા કરે છે.સારા પુત્રી પુત્રો માટે તો ભગવાનને નમસ્કાર જ કરાય.)
એ માં-બાપને ક્યારેય પૂછતો નથી કે બાપા...! માં...!
ચાલો તમારી સાથે ક્યાંક ફરવા જઈએ.
"સવાર સવારમાં આ વિચાર આવે તો થોડું સ્મિત કરી લેજો!
જિંદગી જતી રહી ત્યાં તમારા દાંત,પગ,હાથ ધ્રુજવા લાગે.
ભાવતું ભોજન ત્યાગવું પડે.
આંખે અંધારું લાગે.
ત્યારે એક લાકડી અને રાતે સાથે હાથમાં બત્તી રાખજો.
કેમ કે કમજોર હાડકાં ભાગી ગયાં તો જિંદગી.....!!!
"સૌને સુખી રાખે મારો શાલિગ્રામ."
- વાત્સલ્ય

savdanjimakwana3600

सुभोर मित्रो
बहुत वर्षों बाद आकाशवाणी में

pranavabharti5156

પપ્પા

શું સાચું શું ખોટું સમજણ આપે પપ્પા,
નાની વાતો સમજાવી શિખવાડે પપ્પા.

મુશ્કેલી આવે ડર લાગે ત્યારે પપ્પા,
બેસાડી હિંમત કાયમ બંધાવે પપ્પા.

કડકાઈનું મ્હોરું ઓઢી ફરતા કાયમ,
ભીતર વ્હાલપનો દરિયો છુપાવે પપ્પા.

ઘડપણ આવ્યે હાથ ધ્રુજતાં ટેકો કરજે,
સાદી સીધી ઈચ્છા મનમાં રાખે પપ્પા.

પડછાયો છું પડછાયો કાયમી તમારો,
વિશ્વાસ અહીં આપું તમને આજે પપ્પા.

પગલે પગલે અડચણ ત્યારે, ચીંધે મારગ..
કેડી જૂદી કંડારી ત્યાં સાથે પપ્પા.

હાજરી નથી તોયે ધબકે નામ તમારું,
શ્વાસોની સરગમ આજે ત્યાં બોલે પપ્પા.©
ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા

કાજલ
કિરણ પિયુષ શાહ
૧૯/૦૬/૨૦૨૨

kirankajal

પ્રિય ....
એકલા જીવવા માટે આખી દુનિયા છે.પરંતુ માણસને એકલાથી નહીં જીવી શકાય.માણસ નહીં કોઈ પણ જીવ શ્રુષ્ટિ,વનસ્પતિ શ્રુષ્ટિ એકલું નથી જીવી શકતી.
તે છતાં જીવવા માટે કોઈ તને બંધન નથી.
પુરી આઝાદી છે.

"હું તારા દુઃખનો ભાગીદાર થઈશ.સુખનો ભાગ તું ભોગવજે."

૯ લખવા ભણાવવા માટે કે બતાવવા માટે ૧ થી ૮ ના અંક સાથે જોઈએ.આટલી સરળ વાત તને શું સમજાવું?તું ખુદ સમજુ છો.

તું મને રૂબરૂ નથી મળી છતાં એવું નથી લાગ્યું કે નહીં મળી.શરૂઆતના દિવસથી માંડી દરરોજ નવું ફૂલ અને હાસ્યનું ઝરણું કલકલ વહેતું હતું તે અર્ધે ચોમાસે સુકાય નહીં છતાં હકીકત છે કે સુકાઈ ગયું.જંગલ કે પહાડને તો ન જ ગમે.
પ્રકૃત્તિ એ પુરુષ વગર અંકુરિત થાય તો ખરી પરંતુ પાંગરે જ નહીં.

અનેક તોફાનમાં હું ખોવાયેલો,ઘવાયેલો જેમ સમંદર ઘૂઘવતો શાંત થઇ જાય...એટલે જ "પ્ર...શાં...ત" કીધો છે.
"તેમ હું છું."
*માત્ર તારા વગર...!*
પાછી આવી જા..!
મારે તારા પ્યારા હાસ્યને અને શબ્દોને રખડી ખાવા છે.
🌹સવારનું સુંદર આ ફૂલ માત્ર તારા માટે જ ખીલ્યું છે🌹
- વાત્સલ્ય

savdanjimakwana3600

bhavnabhatt154654

પ્રારબ્ધ અને પુરુષાર્થ
destiny and efforts બંને railway track સમાન છે ..
એ બંને parallel જ ચાલે ..
મહેનત વગર ફળ ની પ્રાપ્તિ થતી નથી . ને નસીબ થી ઓછું અને નસીબ થી વધુ કોઈ ને મળતું નથી.
જે નસીબ ને ભરોસે બેસી રહે અને પુરુષાર્થ , મહેનત કે હાર્ડ વર્ક ન કરે તો એમને મેજિક થી કંઈ પ્રાપ્ત થતું નથી. થાળી તો નસીબ જોગે પીરસી ને મળે ને કોઈ કોળિયો ય તમને ભરાવે પણ એ કોળિયો ચાવવાની મહેનત તો જાતેજ કરવી પડશે ને..

તો પ્રારબ્ધના ભરોસે બેસી પુરુષાર્થ કરવો છોડી ના દેતા.. નહી તો જીવન ની ગાડી derail થઈ જશે..

hetalgala5350

ઉભરાય હેત એવું,
જાણે લાગણીનો દરિયો!
જોઈને મુખડું એ નાનાં બાળનું,
જાણે કાનુડો ઉભો સાક્ષાત સામે!🙏
ભોળપણ એની આંખોમાં એવું,
શાતા મળે આંખોને જોનારની!
કાલીઘેલી અસ્પષ્ટ બોલી એની,
જગાવે વ્હાલ અપાર સૌને!!!

#Cuteness

s13jyahoo.co.uk3258

ईश्वर बनाना चाहती हूं...


सब समर्पण कर नश्वर होना चाहती हूं..!!
मैं तुम्हें अपना...ईश्वर बनाना चाहती हूं..!!

प्रेम खिला जब हृदय में महका जग सारा..
वो आसमा में चमके जैसे कोई ध्रुव तारा...
सुगंधित हूं तेरे प्रेम में सुंदर होना चाहती हूं..
मैं तुम्हें अपना....ईश्वर बनाना चाहती हूं..!!

नीत सुबह शाम करती रहूं तेरा वंदन मैं..
घिस-घिसकर खुद बन जाऊं तेरा चंदन मैं..
तुझे मन की मूरत मैं मंदिर बनना चाहती हूं
मैं तुम्हें अपना...ईश्वर बनाना चाहती हूं..!!

पलकों को बंद कर..मैं तेरा दर्शन करूं..
रोम रोम तुझ पर..मैं अपना अर्पण करूं..
बिना छुए तुझमें ही मैं रम जाना चाहती हूं..
मैं तुम्हें अपना...ईश्वर बनाना चाहती हूं..!!

सब समर्पण कर नश्वर होना चाहती हूं..!!
मैं तुम्हें अपना...ईश्वर बनाना चाहती हूं..!!

kanchansavi220203

#Brother દરેક વિપરીત પરિસ્થિતિ માં મારી સાથે ન હોવા છતાં પણ એક એહસાસ જે મને જીલી લેશે એટલે મારો વીરો

madhaveebodar57gmail.com112207

madhaveebodar57gmail.com112207

ભાઈ નું બહેન હંમેશા હિત ઈચ્છતી હોય છે. બહેનની સંભાળ રાખવી એ ભાઈની ફરજ છે. ભાઈ બહેનના પવિત્ર સ્નેહની લાગણી માનવ સમાજ માં કઈ અલગજ હોય છે .ભાઈ શબ્દ પરિવાર કુટુંબ પુરતો મર્યાદિત ન રહેતા એ સભ્યતાનો પણ બની રહે છે .અજાણ્યા સ્ત્રી પુરૂષો માટે પણ ભાઈ અને બહેનનુ સંબોધન થાઈ છે.
#Brother

manjibhaibavaliya.230977

"चेंजिंग रूम और हिडेन केमेरा" by pravin Rajput કન્હઈ read free on Matrubharti
https://www.matrubharti.com/book/19947019/changing-room-and-hidden-camera

rajputpravin8210gmail.com094230

અંતરનાદ 3 કાવ્યસંગ્રહમાં મારા બે કાવ્યો..

dr.chandniagravatgmail.com2103