Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

navyajaiswal6866

isvrsih5646

भोजन

girish1

Agar mohbbat ho bhee jaaye "Marshall" To usse mashhoor mat karna tum
Ye duniya ek pal me tujhe barbad kar degi

anghanpatel50gmail.com095219

બારી પાસે તારી રાહની એક નજર મારી.
ચારેકોર તને જ શોધતી એક નજર મારી.

જરા અમથી તકલીફમાં પણ શોધતી એક નજર મારી.
એક મૃગજળ ની આશમાં જોતી એક નજર મારી.

ગળે વળગી રડવા ચાહતી એક નજર મારી.
નથી છતાં હંમેશા આસપાસ રહેતી એક નજર મારી.

સંભાળ રાખવા તારી લાગણીની તત્પર એક નજર મારી
વેદનાં ની લાગણી વિવશતા કેમ રાખે એક નજર મારી.

palewaleawantikagmail.com200557

ભક્તિ નો ઉપયોગ ઇચ્છાઓની પૂર્તિ માટે નથી થઈ શકતો, કારણકે તે પોતે તમામ ઇચ્છાઓનું વિરામ છે.જ્યારે તમામ વિચારો,તમામ કર્મ ઇશ્વર સમર્પિત કરી દેવામાં આવે છે, તો સમજી લો કે દિવ્ય ભક્તિ અને દિવ્ય પ્રેમ ની શરૂઆત થઈ ચૂકી છે.
..

parmarkripalsinh000g

niravdevani

niravdevani

लोकानुवर्तनं त्यक्त्वा त्यक्त्वा देहानुवर्तनम् ।

शास्त्रानुवर्तनं त्यक्त्वा स्वाध्यासापनयं कुरु ॥I love you as certain dark things are loved, secretly, between the shadow and the soul. #health Healing with coarse grain

jugalkishoresharma

बेपरवाह सी थी पहले मैं, बस अपने आप में रहती थीं
पर अब मुझमें कम तुममें ज्यादा रहती हूं ...............💯

priyanshijoshi340gmail.com083224

मेरे पास जिक्र भी तुम्हारा है, और फिक्र भी
क्योंकि ये दिल इससे ज्यादा और कुछ समझता ही नहीं ..............

priyanshijoshi340gmail.com083224

જે જમાઈની સાસરીમાં પૂજા થતી હતી,જે સાસરીમાં એમનું હાલ પણ મંદિર છે.તેવા મિથિલા નગરીના જમાઈ રાજા એટલે આદર્શ જમાઈ રાજા મારા શ્રીરામ હતા.
- વાત્સલ્ય

savdanjimakwana3600

🤗

i am fine 🆗 👍

😌🤞💞😇❤️

avinashparmar224012

श्री समर्थ रामदास स्वामी.

girish1

Don't cry over the past,it's gone.don't stress about the future it hasn't arrived.live in the present and make it beautiful... : )

jiyaaaaaaaa

તને ક્યાં ખબર છે મેં કેટલી વાર કેટલો વિચાર્યો છે તને, કદાચ તુ એવો છો પણ નઈ જેવો વિચાર્યો છે તને.
મારી કમર મા હાથ નાખી
દરિયા કિનારે નાચતો,
મારી પાછળ ઘેલો ને
મારા પ્રેમ મા રાચતો,
હુજ સર્વોપરી તારા માટે,
એક મિનિટ પણ મને તું તારા થી દૂર ના રાખે..
હાથ મા ઢગલો ગુલમહોર
અને કેટલી બધી ચોપડીઓ,
સુર્યાસ્ત નો સમય ને
અને મારા વાળ મા ફરતી તારી આંગળીઓ,
આ લાવું ને આમ કરુ
અહી જઈએ ને અહી ફરું
એક મિનિટ જો હોય તને હાશકારો,
તારા આખા આકાશ મા જાણે હુ એક જ
ચમકતો તારો,
આટલો પ્રેમ અને અઢળક તારો આ વહાલ...
મારા પર રચેલી તે કવિતાઓ ને......
હા હા હા... મારા આ બધા મો
માથા વગર ના ખ્યાલ...😂😂

nidhiakshaykothari6589

यूं ही नहीं बनते
शायर ए जिंदगी
पढाई करनी पड़ती है
इम्तिहान देने पड़ते है
बस
पढ़ाई दिल में होती है
और इम्तिहान जिंदगी में
पास होने के लिए बस मोहब्बत करनी पड़ती है

manishasingh

વાત તો હાચી લાગે સે....

solankinavnit18gmail

🙏🙏🙏👌

solankinavnit18gmail