Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

राम आ रहे हैं।🚩🚩🙏🚩🚩

drbhattdamayntih1903

જય શ્રી રામ 🚩🚩🚩💐🙏🚩🚩🚩

drbhattdamayntih1903

क्योंकि बातों को सुनना तो आसान होता है लेकीन समझना मुश्किल।

arrugochhayat04gmail.com171627

Jay shree Radhekrushna🙏
Thankyou very much to all my reader friends 😊🙏🙏

falgunidostgmailcom

Blog

rajnijoshi8512gmailc

First vaccine for malaria

dr.bhairavsinhraol9051

First vaccine for malaria

dr.bhairavsinhraol9051

*⭕✅⏩અયોધ્યા ધામમાં શ્રી રામ મંદિર વિશે કેટલીક હકીકતો:🛕*

*⭕મુખ્ય આર્કિટેક્ટ્સ:*
ચંદ્રકાંતજી સોમપુરા, નિખિલજી સોમપુરા અને આશિષજી સોમપુરા.

*⭕ડિઝાઇન સલાહકારો:* IIT ગુવાહાટી, IIT ચેન્નાઈ, IIT મુંબઈ, NIT સુરત, સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રૂરકી, નેશનલ જિયો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રોક મિકેનિક

*⭕કન્સ્ટ્રક્શન કંપની:* લાર્સન એન્ડ ટુબ્રો પ્રોજેક્ટ્સ

*⭕મેનેજમેન્ટ કંપની:* ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ લિમિટેડ TCEL

*⭕શિલ્પકારો:* અરુણ યોગીરાજ, મૈસુર, ગણેશ ભટ્ટ અને સત્યનારાયણ પાંડે

કુલ વિસ્તાર - ૭૦ એકર, ૪૯ એકર લીલો વિસ્તાર

*⭕મંદિરનો વિસ્તાર:* ૨.૭૭ એકર

*⭕મંદિરના પરિમાણો:* લંબાઈ: ૧૧૬ મી
પહોળાઈ: ૭૬ મી
ઊંચાઈ: ૪૯ મી

*⭕સ્થાપત્ય શૈલી: ભારતીય નાગર શૈલી*

*⭕આર્કિટેક્ચરલ હાઇલાઇટ્સ:* ૩ માળ , ૩૯૨ થાંભલા, ૪૪ દરવાજા

⭕✅હવે જોઈએ કે મંદિર કેવી રીતે આધુનિક અજાયબી બનશે...‼️

⭕મંદિર સંકુલમાં તેના પોતાના કેટલાક સ્વતંત્ર માળખાંનો સમાવેશ થાય છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

1. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
2. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
3. ફાયર સેવાઓ
4. સ્વતંત્ર પાવર સ્ટેશન
5. તબીબી સુવિધાઓ અને લોકર સુવિધાઓ પૂરી પાડવા માટે ૨૫,૦૦૦ ચોરસ મીટર ક્ષમતાનું યાત્રાળુ સુવિધા કેન્દ્ર;
6. વૉશરૂમ, વૉશબેસિન, ખુલ્લા નળ, અન્ય સુવિધાઓ સાથે અલગ બ્લોક;
7. ૨૦૦ KA લાઈટનિંગ એરેસ્ટર્સ મંદિરના માળખાને વીજળીથી બચાવવા માટે સ્થાપિત કરવામાં આવ્યા છે;
8. મ્યુઝિયમ, શ્રી રામ અને રામાયણ સંબંધિત કલાકૃતિઓનું પ્રદર્શન; આ માત્ર એક ધાર્મિક કેન્દ્ર નથી, શ્રી રામ મંદિરની કલ્પના સાંસ્કૃતિક અને શિક્ષણ કેન્દ્ર તરીકે કરવામાં આવી છે!

અન્ય રસપ્રદ અવલોકનો:

1. એક Time કેપ્સ્યુલ ને મંદિરની નીચે જમીનથી લગભગ ૬૦૦ મીટર નીચે મૂકવામાં આવી છે. આ કેપ્સ્યુલમાં તાંબાની પ્લેટ હોય છે, જેમાં શ્રી રામ મંદિર, શ્રી રામ અને અયોધ્યા સંબંધિત માહિતી લખેલી હોય છે. આ ટાઈમ કેપ્સ્યુલનો હેતુ સમય જતાં મંદિરની ઓળખ અકબંધ રહે તે સુનિશ્ચિત કરવાનો છે, જેથી તે ભવિષ્યમાં કોઈપણ સમયે ભૂલી ન જવાય . !

2. મંદિર એ ભૂકંપ-પ્રતિરોધક માળખું છે, જેની અંદાજિત ઉંમર ૨,૫૦૦ વર્ષ છે!

3. આ મૂર્તિ નેપાળની ગંડકી નદી માંથી લાવવામાં આવેલ ૬ -કરોડ વર્ષ જૂના શાલિગ્રામ ખડકની બનેલી છે!

4. બેલ અષ્ટધાતુ - સોનું, ચાંદી, તાંબુ, જસત, સીસું, ટીન, આયર્ન અને પારદ (પારો) થી બનેલું છે. બેલનું વજન ૨,૧૦૦ કિલો છે

ઘંટનો અવાજ ૧૫ કિલોમીટર સુધી સંભળાય છે!

*🙏🏼⭕જય શ્રી રામ....👏🏼*

shreeshah

Jay Shree Ram🙏

falgunidostgmailcom

आप सभी पाठकों को नेता जी सुभाषचंद्र बोस के जयंती दिवस की हार्दिक शुभकामनाएं। 🙏❤️🇮🇳

आप सभी के स्नेहिल आशीर्वाद से आज मुझे इस लेखन स्थान पर 10K + डाउनलोड के साथ ही ब्लू टिक प्राप्त हुआ।
आप सभी का हृदय से आभार 🙏❤️

कल प्रभु श्री राम जी के प्राण प्रतिष्ठा समारोह के पावन दिवस पर मैंने अपने नूतन उपन्यास " कैकयी के राम " जो कि विगत वर्ष से ही व्यस्ततावश प्रतीक्षा मे रहा उसका लेखन आरंभ कर दिया है, मेरा प्रयास यही है कि अतिशीघ्र इसे आपके सम्मुख प्रस्तुत कर सकूं।

आपके आशीर्वाद का आकांक्षी
संदीप सिंह (ईशू)

sandeeprajpoot1119gmail.com004059

romarawat51gmail.com100340

romarawat51gmail.com100340

આજ રોજ મારી પહેલી નવલકથાના પહેલા પ્રકરણ ને પબ્લિશ થયે એક વર્ષ પૂર્ણ થયું છે મેં મારી પ્રથમ વાર્તા 2018માં લખી ને માતૃભારતી અને માતૃભારતી પર પબ્લિશ કરેલ તે પછી 2021માં એક વાર્તા માતૃભારતી પર પબ્લિશ કરેલી ત્યારબાદ 2022માં બે વાર્તા પબ્લિશ કરેલી. નવલકથા માટે વિચાર બહુ આવે બહુ બધા પ્લોટ મગજમાં આવે પણ એટલું લખી શકીશ કે કેમ એ વિચાર આવે મૂળે હું લખવા માટે ની આળસુ પ્રકૃતિ ધરાવું છુ વસંતવિલા - એ હોન્ટેડ હાઉસ નું પ્રથમ પ્રકરણ લખ્યું ત્યારે મગજમાં કોઈ અન્ય પ્લોટ હતો પણ જેમ જેમ આગળ નું પ્રકરણ લખતો ગયો તેમ તેમ કોઈ અન્ય જ પ્લોટ પર નવલકથા લખાઈ કારણ કે જે મગજ માં હતો તે પ્લોટ નું કાચું આલેખન તો કરેલું જ નહિ પહેલું પ્રકરણ પબ્લિશ કરેલું ત્યારે વિચારેલું દર ચોથે દિવસે નવું પ્રકરણ પબ્લિશ થાય તેવું કરીશ પરંતુ તે શક્ય બન્યું નહિ અને સાપ્તાહિક એક પ્રકરણ પબ્લિશ કરી શકું તેટલું કરી શકયો પ્રથમ પ્રકરણ 22/01/2023 ના રોજ પબ્લિશ થઇ શકે તે માટે 20/01/2023 ના રોજ સબમિટ કર્યું પરંતુ પહેલું પ્રકરણ 23/01/2023 ના રોજ પબ્લિશ થયું તેથી એવું નક્કી કર્યું કે પાંચમે દિવસે તો પ્રકરણ સબમિટ કરી જ દેવું પડશે તો સાતમે દિવસે નવું પ્રકરણ પબ્લિશ થઇ શકશે એથી પાંચમે દિવસે નવું પ્રકરણ સબમિટ કરી જ દેવું તેવું નક્કી કરેલું પાંચમા દિવસ ના સબમીશન પછી આગળ ના પ્રકણ નું વિચારી ને એક બે વાક્ય લખુ પછી વિચારુ હજુ આજે જ એક આખું પ્રકરણ પૂરું કર્યું છે હજી તો સાત દિવસ છે મારી પાસે નિરાંતે કઈ વિચારી ને લખું છું . અને એમાં ને એમાં બીજા પાંચ દિવસ જતા રહે બે દિવસ બાકી હોય ત્યારે પછી લખવા બેસું ત્યારે ડેડ લાઈન પર લખી રહેતો કોઈ પણ જાતનો પ્લોટ નું કાચું આલેખન કરેલું જ નહિ એટલે પ્રથમ પ્રકરણ થી માંડી ને જે પ્રકરણ લખવાનું હોય ત્યાં સુધીના પ્રકરણ વાંચી ને નવું પ્રકરણ લખું આમ છેક અંતિમ સમય પર પ્રકરણ સબમિટ કરું વચ્ચે બે મહિના બીમારી અને સંજોગોવશાત હું નવલકથા આગળ વધારી શકેલો નહિ એ સમય આઠ દસ વાચકો નો મેસેજ મળેલો આ નવલકથા પૂર્ણ કરશો એને અઘરી ન મુકતા ત્યારે મેં તેમને કહેલું સંજોગોવશાત લખી નથી શકતો બહુ જ જલ્દી આ નવલકથ પૂર્ણ કરીશ તેવું વચન આપેલું આમ આ રીતે એકવીસ પ્રકરણ ની મારી પહેલી નવલકથા મેં ઓનલાઈન પ્લેટફોર્મ પર પબ્લીશ કરી જેની ગુજરાતી અને ભાષાંતર કરેલી અંગ્રેજી બને આવૃત્તિ ને ખુબ પ્રેમ મળ્યો આજ સુધીમાં આ નવલકથાને 59000 થી વધુ અને બધી જ વાર્તા અને નવલ કથાઓ ને 78000 થી વધુ વાંચકો એ ડાઉનલોડ કરી છે આપ સૌ વાચનકો એ ખુબ પ્રેમ વરસાવ્યો છે તે બદલ આપ સહુ નો ખુબ ખુબ આભાર
મારી બંને નવલકથા વસંતવિલા - એ હોન્ટેડ હાઊસ અને ગ્રીનકાર્ડ બંને ટોપ 100 માં સમાવિષ્ટ છે
બંને ની લિંક હું આપની સાથે શેર કરું છુ
https://www.matrubharti.com/novels/38097/vasant-villa-by-mithil-govani
https://www.matrubharti.com/novels/42344/greencard-by-mithil-govani

mithilgovani

तुम दूर होकर भी
मेरे हृदय में निवास करती हो
यह प्रेम ही तो है
जो हर जगह
मुझे सिर्फ तुम दिखाई देती हो

-Devaki Singh
#quotesbydevakisingh

devakidevjeetsingh0819

alexandraroxelana27gmail.com054908

jay shree ram🙏🙏

umeshdonga