જય જગન્નાથ જેનું નામ છે, પુરી જેનું ધામ છે, એવા ભગવાનને આપણ બધાના પ્રણામ છે..🙏🙏🙏
અવસર આનંદનો અષાઢી બીજે,
દર્શન દેશે જગન્નાથજી રે..
રથ રાજવીને ઝૂલે રે હાથી,
શોભે બલરામ સંગ સુભદ્રાજી રે.."
આજના શુભ દિવસે શ્રી જગન્નાથ ભગવાનના રથયાત્રા મહોત્સવની અને અષાઢી બીજ ના સર્વે ભક્તજનોને હાર્દિક શુભકામનાઓ.. 🙏