Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

જય શ્રીકૃષ્ણ 🙏

પગલું ઉપાડે તો ધર બંધાય,
પગલું પડે તો સંસાર બંધાય,
માથું નમાવે તો સાસરિયું પૂજાય,
અને સંસ્કાર જાળવે તો પિયરયું પૂજાય.....
મહિલા દિવસ ની શુભકામનાઓ...

dipika9474

जीवन का सृजन करने वाली
सृष्टि को रचने वाली
---
प्रलय की विषम परिस्थितियों में
पुनः सृजन करने वाली
अक्षम कुछ भी नहीं
----
इनकी मौजूदगी भर से
किलक उठता संसार..
---
ऐसी महिला शक्ति को
मेरा कोटि कोटि प्रणाम.
---डॉ अनामिका----
महिला दिवस की हार्दिक शुभकामनाएँ🙏

rsinha9090gmailcom

Happy woman's day...

manojnavadiya7402

✍🏻❤✍🏻

jigyasusaini2900

good morning 🌹❤️

mrsfaridadesar

long time...
Artist Vishal saxena is back soon
#artistvishalsaxena

artistvishalsaxena8476

ઢળતી સંધ્યા ના કેવા રૂપાળા રંગો
આથમણે લાગે કેવા રૂપાળા રંગો!
બપોરે તો કેવો એ તપતો રે લાગે
સાંજે તો કેવો એ સોહામણો લાગે!
પંખી ના ટોળા સૌ માળે રે આવે
કલરવ કરીને પ્રભુના ગુણલા એ ગાવે!
નિત જોવું ઉષા ને સંધ્યા હું તમને
સ્ફૂરે પંક્તિને તુ કલમ પકડાવે!
જય શ્રી કૃષ્ણ:પુષ્પા એસ ઠાકોર

thakorpushpabensorabji9973

આમ તો 120 + કવિતાઓ , વાર્તાઓ , બ્લોગ્સ માઇક્રોફિકશન અને નવલકથાઓ ની રચનાકાર હુ .

મેં મારી કલમે થી આખી દુનિયા ની ભાવનાઓ ને શબ્દ સ્વરૂપે પરોવી અને ઘણી બધી અદભુત કૃતિઓ ની રચના કરી છે .

પણ આજ સુધી માં મારા મમ્મી પપ્પા ને વર્ણવી શકે તેવી એક પણ કૃતિ ની રચના હુ નથી કરી શકી ......

કેમ કે મારો એમના માટે નો પ્રેમ એટલો અથાગ અને અતાગ છે કે હુ તેને શબ્દો માં વર્ણવી શકું તેમ નથી .

છતાં પણ મારે જો મારો પ્રેમ ની એક ઝલક શબ્દો રૂપે જો વર્ણવી હોય તો ,

આ લાઈન મારા મમ્મી પપ્પા માટે .......


“ તમાંરો મારી ઝીંદગીમાં એટલો જ અર્થ કે તમારા થકી હુ સમર્થ અને તમારા વિનાની હુ સાવ વ્યર્થ ” ~ Rupal Jadav

rupaljadav173815

gautam0218

gautam0218

gautam0218

gautam0218

જાગે કુતૂહલ
કહેવામાં આવે બાળકોને વાર્તા,
ને જાગે કૂતુહલ બાળકોમાં!
પૂછે અવનવા પ્રશ્નો તે,
કેમકે જાગે કૂતુહલ બાળ મનમાં!
ક્યારેક હસાવેને, વિસ્મય પમાડે,
ને ક્યારેક શોધાવે એ જવાબો!
આપીએ જવાબ તેઓના ને,
ના હોય જવાબ તો આપે ગૂગલ શોધી!
જાગે કૂતુહલ.......
આજે ભણતા કર્યો, નવો એક સવાલ,
રામ - કૃષ્ણને પાંડવોની વાત કહી તમે,
કહોને આજ જેસલ-તોરલ કેરી વાત!
કહી સંભળાવી વાર્તા તેઓને ને
સંતોષ્યા નિજ સવાલ!
જાગે કૂતુહલ.......
સવાલો સાંભળી થાતું મુજ મનમાં,
કરે ભલે સવાલ ને જાણે તે સંસ્કૃતિ!
જીવંત રહે સમૃદ્ધ વારસો આપણોને
જીવંત રહે સંસ્કૃતિ આપણી આજ!
ભલે જાગે કૂતુહલ.....
* પી એસ ઠાકોર*

thakorpushpabensorabji9973

જેમ જેમ સમજતા થયા
એમ સમજાયું કે
સમજાવવા કરતા
સમજી જવુ વધારે સારું છે !!
કિશન ની વાતો....

kisan6433

ગમી જઇએ બધાને એ પણ ક્યાં ગમે છે બધાને.. !!! કિશન ની વાતો...

kisan6433

જીવનનું ધ્યેય ૯૮૭૬૫૪૩૨૧૦

kisan6433

કોઇ વ્યસ્ત નથી હોતું..
તમારી વેલ્યુ પ્રમાણે
તમને જવાબ મળતા હોય છે.. !!

kisan6433

मैं स्त्री हूं....
मैंने रिश्तों में...
वो शुरूआत भी देखी है,
जब पाँव ज़मीन पे नहीं रहते,
वो अंत भी देखा है..
जब पाँव तले ज़मीन नहीं रहती....

dipika9474

My mother has a health problem, please help me.

kirt

જીવન કોઈ પણ વસ્તુ પર આધારિત નથી, છતાં જીવવું સંપૂર્ણપણે લાગણીઓ પર આધારિત છે. લાગણીઓ તમને મરણતોલ કરી શકે છે તો, એ જ લાગણીઓ તમને પુનર્જીવિત પણ કરી શકે છે. કંઈ ઉગવા દેવું હોય તો જમીન લીલી રાખવી પડે અને તેને જોઈતો સમય પણ આપવો પડે એટલે, સમય સાથે નાનકડી ઠેસ વડે જો બરડ બનેલ મનનું પોપડું ઊખેડીએ તો નીચે પ્રેમની સરવાણી વહેતી મળશે અને ત્યાં ભાવનાઓની કૂંપળો ફૂટી નીકળશે તેની ખાતરી રાખશો. 🌿💝

વાર્તા પર આપના અમૂલ્ય પ્રતિભાવો હંમેશા આવકાર્ય છે . . ✍️

મને લખશો જરૂર . .🙏

👇👇👇

https://swatisjournal.com/thes-a-short-story-in-gujarati

-

-

-

#stories #smallstories #fiction #tinystories #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

swatisjournal