વ્યક્ત થતી લાગણીઓને અનુભવનારા નસીબદાર હોય છે...
પણ લાગણીઓ ને અવ્યક્ત સ્વરૂપમાં માણી શકે એ એના થી પણ વધુ નસીબદાર હોઈ છે..

જગત ને અનુભવવા માટે બધી ઇન્દ્રિયો જોઈએ...
પણ કંઈ ખાસ ને અનુભવવા માટે ફક્ત અંતરમાં જોડાયેલ લાગણી જ જોઈએ...

Gujarati Whatsapp-Status by Tru... : 111980067

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now