Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

આવી સમતુલા મહોબ્બત વિના બીજે નથી,
એને એવું દુઃખ રહે છે જેને જેવું વ્હાલ છે...!!! 

hadres

Mara thoda mahan vicharo

divangi

amipatel

પગલાં મારા દેખી કેડી વળી ગઈ, કે ભલા આની ભી ચાલ કાં આવી અવળી થઈ ! -ઝલક

zalakbhatt

ગઝલ રચાય છે

meghakothari


અપેક્ષા એ હતી કે આજ નહિ તો કાલ બદલાશે,
ગમે ત્યારે અચાનક આ સમયની ચાલ બદલાશે,

અવિરત ચાલતું નર્તન ન રોકાશે કદી ક્યારે,
તું કોશિશ કરી તો સંભવ છે કે એનો તાલ બદલાશે..

ઉર્વીશ વસાવડા


tejpal

*ભીનું ભીનું કંઈક ભીંજવે છે ભીતર*,

*ઢોળાયું છે એ તારું સ્મરણ છે કે અત્તર* 

tejpal

amipatel

આજે પણ એ અવાજ ગુંજે છે મારા કાનમાં,
જયારે પહેલી વખત વાત કરી હતી હતી મેં એની જોડે એકાંતમાં !!

bharatvaniya

ચાલ,
જવાય એટલું જઈએ, 
નહિ તો એક મેક માં રહીએ..
હોય ધોધમાર તો ઘણું સારું નહીતો ઝાકળમાં ભીના થઈએ..!!

hadres

જય શ્રી કૃષ્ણ

umeshdonga

bindya

શુષ્ક નદી ને જાણે કિનારો મળી ગયો 
તારા ઓચિંતા આગમન થી ધરણી ને આશા નો સહારો મળી ગયો 

mita0306