Quotes by Bharat Vaniya in Bitesapp read free

Bharat Vaniya

Bharat Vaniya

@bharatvaniya


??????????
? *वक़्त गुजरेगा हम बिखर जायेंगे, कौन जाने हम किधर जायेंगे, हम आपका साया है याद रखना, जहाँ तनहाई मिली वहाँ हम नज़र आयेंगे…*?

?

??????????

Read More

આંખ
એક જ ભાષા સમજે પ્રેમની

મળે તો પણ છલકે
ન મળે તો પણ છલકે

આ દુનિયા માં વસેલા લોકોની અલગ કહાણી છે-

જો કોઈનો વિશ્વાસ તોડો, તો એ રડે છે;
અને વિશ્વાસ રાખો તો એ રડાવે છે…!!!

જીવન શું છે…?
સુવો તો સમાધી, અને ઉઠો તો ઉપાધી !!!

જયારે દીવાલો માં તિરાડો પડે છે, ત્યારે દીવાલો પડી જાય છે;
જયારે સંબંધો માં તિરાડે પડે છે, ત્યારે દીવાલો બની જાય છે.…!!!

નાનપણમાં ભૂલી જતા ત્યારે કહેતા, કે “યાદ રાખતા શીખો”.
અને હવે યાદ રાખીએ ત્યારે કહે છે કે “ભૂલતા શીખો…”!

જીવનભરની વધુપડતી કમાણીની આ જ છે યાત્રા,
ટેબલ પર ચાંદીની થાળી, અને ભોજન માં ડાયેટ ખાખરા…!!!

Read More

આજ કાલ ક્યાં શુદ્ધ જીવન મળે છે,અરે ક્યાં શુદ્ધ જળ ને અન્ન મળે છે.
જે પીતા’તા માટલાનું પાણી જ,આજ બિસલરી ને એરોહેડ પીએ છે.
શુદ્ધ દૂધ-ઘી ને માખણ છે દુર્લભ, એ ડેરી અને કોલ્ડસ્ટોરેજમાં મળે છે.
ક્યાં એ ગૌરવ ભર્યા કપડાની ફેશન?હવે તો ફાટેલાં જીન્સ ફરતા લાગે છે.
કયાં છે દેશદાઝ ને દેશપ્રેમની વાતો? આ નેતાઓના મડદાં ફરતા લાગે છે.
થયાં “ભાવના” ગીત-સંગીત ને ભજનો,ઘર અને કારમાં પોપ સંગીત વાગે છે

Read More

આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.
વાવના એકાંત વચ્ચે કાંકરી,
પાણી જેવી સાવ નોધારી નથી.
એક બે કિસ્સાથી હું બદનામ છું
મારી આખી રાત ગોઝારી નથી.
સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના!
ઓસના ફૂલોમાં કંપારી નથી.
દોડતા શ્વાસો અટકવા જોઇએ
મારી ઇચ્છા મારી લાચારી નથી.

Read More

જીવનમાં જ્યારે ચૌદિશે છલકાય છે ખુશી,
આંસુ બનીને આંખથી ઉભરાય છે ખુશી.
તું આવ કે ન આવ, કહી દે કે આવશે,
જો! કેવી આ તરફ પછી વળ ખાય છે ખુશી.
વિશ્વાસ એકમાત્ર છે આધાર આપણો,
તૂટી ગયો એ જ્યારથી, સંતાય છે ખુશી.
ગાંડી ! રડી નથી પડ્યો, તું વાત મારી માન,
જોઈ તને યુગો પછી મલકાય છે ખુશી.
સરનામું જ્યારથી તું આ દિલનું ત્યજી ગઈ,
આવીને પાછી ઘરથી વળી જાય છે ખુશી.

Read More

મજબુર છું કે નથી તને પામી શકતો,
કે નથી તારી યાદોને ભુલાવી શકતો !!
Miss you

મારી આ એકલતા સાબિતી છે એ વાતની,
કે આજ સુધી તારી જગ્યા કોઈ નથી લઇ શક્યું !!

કેટલીય રાતો જોઈ અને કેટલાય વિતાવ્યા દિવસો,
બધું જ છે તો પણ અધૂરું છે એ બધું તારા વગર !!