ચાલ,
જવાય એટલું જઈએ, 
નહિ તો એક મેક માં રહીએ..
હોય ધોધમાર તો ઘણું સારું નહીતો ઝાકળમાં ભીના થઈએ..!!

Gujarati Quotes by PRAJAPATI BHADRESH : 111025068
ધબકાર... 8 year ago

ખુબ સરસ...એકમેકના બની રહીએ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now